Book Title: Yogabindu
Author(s): Haribhadrasuri, Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 810
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬૮ અભેદ અચલિત રૂપે રહે છે તે તેમાં અનેક અંશ રૂપ ભેદનુ ઇન કેવી રીતે થાય, એટલે સત્ત્વ, તેના અ ંશા, તેના લેક હેતુઓ કેવી રીતે અનુભવાય ? તેમજ સત્ત્વ, અસ્તિ ત્વ, વસ્તુત્ય, પરિણામિત્વ વિગેરેના અનુભવ કેવી રીતે થાય ? એક અદ્ભુત અભેદ વસ્તુમાં ભિન્ન ભિન્ન (જુદા જુદા) અથČ—પર્યાચેાની અવસ્થિતિનુ અવસ્થાન કેવી રીતે સભવે ? નજ સભવે. તે તા અસત્ય જ છે. લેાકામાં પણ એક ચક્રના ઉડ્ડય દેખાય છે ત્યારે કોઇ એમ કહે કેમ એ ચદ્ર છે, તે તમે તે કહેનારને ભ્રમણામાં પડેલા જ માનેા છે, તેવીજ રીતે એક સદ્ અદ્વૈતમાં અનેક પરિણામે અનેક રૂપે માનવા તે પણ ભ્રમણાજ છે. અદ્વૈતમાં ભે રૃખવા કે માનવા તે પણ ભ્રાંતિ જ છે. એટલે અદ્વૈતવાદી વેદાંતી એનું જે દર્શન એટલે વેદાંત સિધ્ધાંતથી કહેવાયેલા યુતિ રહિત અંગીકાર કરેલા વચના સ`થા અસંગ એટલે ન્યાય યુતિથી રહિત જ સમજવા. જે વસ્તુઓના જે જે સ્વરૂપે કદાપિ થવાના નજ હોય, થયા ન હોય, તથા ન હોય તે કોઈને પણ સ્વપ્ન અવસ્થામાં નથી જ અનુભવાતા, કારણ કે જે સ્વપ્નાદિકમાં અનુભવાય છે, તે કાઇ પણ સમયે દેખાય છે. તેથી બધી વિદ્યમાન વસ્તુઓ જ અનુભવાય છે. ૫૧૮ હવે ખીજી વાત કહેવાય છે~-~ '' यदानर्थान्तरं तवं विद्यते किश्चिदात्मनाम् । मालिन्यकारि तरवेन, न तदाबन्धसम्भवः ।। ५१९ ॥ અ—જો આત્માથી અન્ય અર્થ રૂપ કાઈ .વસ્તુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827