________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૪
અતે આત્માને એક સ્વભાવવાલેાજ માનીએ તા ફ્રી ફરીને સંસારમાં રહીને ભમશે વા સદા મુકતાવસ્થા— માંજ રહેશે, તેથી સદા સર્વ કાલમાં એકજ અવસ્થા રહેતી હાવાથી જીવને સ’સાર કે મુતિમાં સંબંધ લાગતા નથી, ૪૮૫
વિવેચનો તમે એકાંત ભાવે આત્માને નિત્યજ માનશે તેા તેનું વારંવાર ફ્રી ફરીને સંસારમાં જન્મ મરણુ કરવા રૂપે ભમવાનું એક સ્વરૂપે કાયમજ રહેવાનું, અથવા એકાંત અપવિગ પણ... એટલે નિત્ય મુકતપણું નિસ્વમુhi” છે, એમ માનવું પડશે. કારણકે સ`દા સર્વ કાલ એકજ
પુન વિકત્વ સ્વરૂપે એક સ્વભાવે રહેવાના, એકાંત નિયત એક રૂપે રહેવાના સ્વભાવ આત્માના હોવાથી માં તા સદા સ ંસારી, કાં તે। સદા સુકતજ રહેશે એકાંત એક સ્વભાવવાલી વસ્તુનું પરાવર્ત–પુનવ નથી થતું. નાના અથવા જુદા જુદા રૂપાની પ્રાપ્તિ એક અવિચલિત સ્વભાવવાલાને કેવી રીતે થાય ? સદા એજ સ્વરૂપેજ રહેવા જોઈએ. પણ તેવું અનુભવમાં નથી આવતુ. આથી સમ્યગ્ રીતે વિચારીયે ત અવિચલિત એકાંત એક સ્વરૂપના જેને સ્વભાવ હાય તેવા માત્માને સસારના ભવ કરવાપણું કે મેાક્ષમાં જવાપણુ એવા એ ભાવમાંથી એકના સંભવ યથાર્થ રૂપે થતા નથી. માક્ષ તથા સ ંસારનું પરાવર્તિ પણ જ્યાં સ્વભાવે હાય તેની અપેક્ષાએજ ઘટે છે, તે પણ જયારે સ્વભાવના ભેદ એટલે સ્વભાવની પરાવત્તિ સ્વીકારવામાં આવે તાજ યથાર્થ ઘટે છે. ૪૮૫
હવે અહિં વાસ્તવિક આત્મસ્વરૂપને યથાર્થ સમજીવતા છતા જે કહેવા યાગ્ય છે તે જણાવે છે—
For Private And Personal Use Only