________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૫
बन्धाच्च मवसंसिद्धिः, सम्बन्धश्चित्रकार्यतः। तस्यैकान्तकभावत्वे, न त्वेषोऽप्यनिबन्धनः ॥ ४८६॥
અર્થ–આત્માને કર્મને બંધ માનવાથી સંસારના ભવ કરવાનું સંભવે છે, તે પણ જુદા જુદા કર્મના સંબંધ વડેજ થાય છે, પણ એકાંત એક સ્વભાવે નિત્ય માનતા તેને પણ સંભવ સિદ્ધ થતું નથી. તેમજ સંસાર સંબંધને ત્યાગ કરી મુક્ત થવાને પણ સંબંધ સિદ્ધ થતું નથી. ૪૮૬
વિવેચન-જીવાત્માએ મનેયોગ વડે વિચિત્ર સ્વરૂપવાળા અનેક પ્રકારના શુભ વા અશુભ અધ્યવસાય વડે અને વચન તથા કાયાની ક્રિયા વડે જ્ઞાનાવરણીય, દર્શના વરણીય, મોહનીય, અંતરાય, નામકર્મ, શેત્રકમ, આયુષ્યકર્મ તથા વેદનીય કર્મના સમૂહને પૂર્વ કાલમાં જેવી રીતે જેવા આત્મ પરિણામથી બાંધ્યાં હોય, તે કર્મને ઉદય થતા જુદા જુદા પ્રકારના જન્મને ધારણ કરીને તેવા નવા સોગ સંબંધ પામીને તેવા પ્રકારના કર્મને ભોગવે છે. આમ કર્મના બંધ રૂપ કર્મદળના સમૂહ વડે જીવાત્મા સંસાર રૂપ જન્મ, મરણ. આધિ, વ્યાધિ, ઉપાધિ ભેગવે છે, તે વાત સિધ્ધ થાય છે. આ જન્મ મરણ રૂપ જે વિચિત્ર કાર્ય થાય છે, તેથી આ સંસાર અનાદિની પરંપરાથી પ્રવાહ રૂપ ચાલ્યા આવે છે એમ સિદ્ધ થાય છે. તેનું કારણ ઉપર જણાવ્યું તે બીજ રૂપ શગ દ્વેષ રૂપ મેહજ છે. પરંતુ કોઈ પણ વખતે
For Private And Personal Use Only