________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૪
તેમ કમ સમૂહને ક્ષય થતાં મક્ષ સ્વરૂપતા પણ ઘટે છે. ૪૯૧
વિવચન–તે આત્મા તથા અન્ય બે પિતાપિતાના નિશ્ચિત સ્વભાવથી અવશ્ય પરિણામીત્વવંત છે, તે આત્માનું પરિણમીપણું સત્ય તાત્વિક જ છે, પણ ઉપચારભાવે-આરોપણ કરાયેલું નથી, તેથી નિરૂપચરિતજ છે, તે કારણે જીવાત્માઓને જે અનાદિ કાલથી પરંપરાગત કર્મબંધનની જે યેગ્યતા જ્યાં સુધી રહેલી છે તેના ગે આત્માથી અન્ય પુદગલ પરિણામ ભાવના કેશે શુભાશુભ એટલે અકિલષ્ટ તથા કિલષ્ટ અધ્યવસાય વડે જે શુભ વા અશુભ કર્મના પુદગલ સાયેગના બંધ કરાયા હોય, તે વડે આ આત્મા અનેક પ્રકારના ચોરાસી લાખ જીવનિથી ચુકત ચાર ગતિમાં નવા નવા જન્મ મરણ વડે અવતારને લઈને સંસારમાં ભમે છે, તેથી તે અશુભ અધ્યવસાયથી યુક્ત જે મન વચન કાયાનું અન્ય અવસ્થા રૂપ પરિણમીપણું તેજ સંસારને હેતુ થાય છે, તેવા કિલષ્ટ પરિણામને ત્યાગ કરી સંવર નિર્જરા યુક્ત મહાવ્રત, તપ, ધ્યાન, સમતા, સમાધિ રોગ વડે સર્વ કર્મને ક્ષય કરી મેષ રૂ૫ ભાવને પામે છે, તેમાં પરિણમીક ભાવરૂપ ભવ્યત્વ સ્વભાવને કારણુતા છે. ૪૯૧ - તેથી તેવા પ્રકારના પરિણામથી અન્ય પ્રકારનું જે પરિણામીત્વ મેક્ષને હેતુ થાય છે તે જણાવે છે–
स योगाभ्यास जेयो यत्, तत्क्षयोपशमादितः । योगोऽपि मुख्य एवेह, शुध्ध्यवस्थास्वलक्षणः ॥४९२॥
For Private And Personal Use Only