________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણનારે સર્વજ્ઞ કેવી રીતે થાય? એવી શંકાને દૂર કરીને જણાવે છે કે –
दूरं पश्यतु वा मा, तत्त्वमिष्टं तु पश्यतु । प्रमाणं दूरदर्शिचेदेत, गृध्रानुपास्महे ॥ ४४२ ॥
અર્થ-દૂરનું દેખે કે ન દેખે પણ ઈષ્ટ તત્વને તે. અવશ્ય દેખું-જાણે તે આત્મા આપ્તરૂપે પ્રમાણ છે, પણ જે દૂરદર્શીએ જ પ્રમાણ માનીએ તે ગૃધ્રપક્ષી પણ દૂરદર્શી હોવાથી તેની ઉપરના અમારે કરવી પડે. ૪૪૨
વિવેચન-વર અત્યંત આઘે રહેલી વસ્તુ ભૂત વા ભાવિ. કાલમાં ભલે દેખે વા ન દેખે તેમાં અમેને (મિમાંસક કુમારિલ. ભટ આદિને) કાંઈ લેવા કે દેવા નથી એટલે કાંઈ જરૂર જ નથી. પરંતુ જે તત્તવ અમને ઈષ્ટ છે, તે ધર્મ સંબંધી અનુષ્ઠાન યજ્ઞ કેવી રીતે કરે, સંધ્યા કેવી રીતે અને કયારે કરવી, અજમેધ, ગૌમેષ, નરમેષ, અશ્વમેધ, પ્રજાપત્યમેધ વિગેરે ક્યારે કરવા, કેટલી વખત નદીમાં સ્નાન કરવું, કેવી શરીર શુદ્ધિ રાખવી, કે આહાર લેવે, ક્યાં ગમ્યાગમ્ય સાચવવું, તે વસ્તુ છે અને અત્યંત ઈષ્ટ છે તેના કાલસંબંધિ જ્ઞાન, વિધિજ્ઞાન, તેના તપનું જ્ઞાન, ખાદ્ય અખાદ્ય જ્ઞાન વિગેરે જે યથાસ્વરૂપે જાણે છે, તેને જ સર્વ તત્ત્વને જ્ઞાતા સર્વજ્ઞ અમે માનીએ છીએ. જો તમે દરની વસ્તુને જાણનારે હેય તેને જ સર્વજ્ઞ આપ્ત રૂપે પ્રમાણ કહેતા હો તો અમે તમને પૂછીએ છીએ કે આપણી સામે આકાશમાં જે ગીધેનું મોટું ટેનું
For Private And Personal Use Only