________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૧
ઉત્પતિ નાશ પામતા ક્ષણિકને જ માનીએ છીએ એટલે
મવાદેવ માવસિદ્ધિઃ” પૂર્વ ક્ષણને જે નાશ તેજ ઉત્તરક્ષણની ઉત્પત્તિ એમ તમે માનતા હે તે પૂર્વ ક્ષણ રૂપ પદાર્થોમાં ઉત્તર ક્ષણમાં ઉપજતા પદાર્થોને કાર્ય કારણ રૂપ પૂર્વ પર્યાયરૂપ પદાર્થોમાં અને ઉત્તર કાલમાં થનારા પદાર્થોમાં અનુસરનારે નિત્ય અન્વય સંબંધ ધરનારે થાય છે, એમ માનીએ છીએ તેથી આત્મા આદિ પદાર્થની સિદ્ધતા તમારે બલાત્કારે પણ કરવી પડે છે. ૪૬૮.
હવે એ વાતને પ્રગટ કરતાં જણાવે છે કે – भावाविच्छेद एवाय-मन्वयो गीयते यतः। स चानन्तरमावित्वे, हेतोरस्याऽनिवारितः ॥ ४६९ ॥
અથ–ભાવના ઉછેદને અભાવ આપણે પદાર્થોમાં સ્વીકારીએ છીએ તેથી અન્વયને સંબંધ સત્ય થાય છે, તે જ અવય પૂર્વ પદાર્થ ને ઉત્તર કાલીન પદાર્થમાં સિદ્ધ હેત રૂપે રહેવાને છે, તે વાત કેઈથી દૂર કરી શકાય તેમ નથી. ૪૯
વિવેચન-પદાર્થોમાં જે ભાવ એટલે પર્યાયનું અવિછેદત્ર અથવા સરૂપપણું એટલે તેના ગુણ પયાની અનુક્રમે થતી પરંપરાનું નહિં તુટવાપણું કહીએ છીએ તેજ અન્વય સંબંધ છે. તે પૂર્વે આપણે જણાવ્યું છે. તે અન્વય અનુવૃત્તિ કે જે પૂર્વ પયયના ગુણ સ્વભાવને ઉત્તરમાં થનારા પદાર્થોમાં ગમન કરવામાં દ્રવ્યત્વ રૂપે કહેવાય છે, તે અન્વયજ સમજ. કારણ કે જે અન્વયે સંબંધ ધરાવે છે તે પૂર્વ તથા ઉત્તર પર્યાય રૂપ પદાર્થમાં ગતિ કરનારે નિત્ય
For Private And Personal Use Only