________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિથી કહેવાયું છે, કે ઈષ્ટ વસ્તુને જાણે તેજ સર્વજ્ઞ, બીજા દીર્ધદષ્ટિવાલાની અમારે જરૂર નથી. આવું તેઓ જે કહે છે તે સત્ય પરમાર્થિક ન્યાયથી વિચારતા અસત્ય જણાય છે, તેથી વસ્તુત: અસાર એટલે અનાદરણીય છે એમ જાણવું. એટલે પૂર્વે જણાવ્યું છે કે “જ્ઞો ફેશે શમણા સ્થા' જે જ્ઞાન હોય તે જાણવા ગ્ય સેવા પદાર્થોમાં અજ્ઞાની કેવી રીતે હોય? વિગેરે ૪૩૨ મા કલેકમાં જણાવ્યું છે તે સત્ય ન્યાયના વચનેને અનુયારે વિચારતા હેયે પાદેય એટલે ત્યાગ કરવા ગ્ય અને ગ્રહણ કરવા ગ્યના પારમાધિક જ્ઞાનનો અનુભવ જેને હોય તે પરમાર્થથી જ્ઞાની કહેવાય, એટલે દષાચાર વિનાના શુદ્ધ આચારની જેની પ્રવૃત્તિ હોય, જીવ, અજીવ, પુન્ય, પાપ વિગેરે રેય હેય, ઉપાદેય તત્વનું જેમને યથાર્થ સ્વરૂપે સમ્યગ જ્ઞાન હોય, અને વસ્તુતઃ વિચારતા તેવા આત્મા અતત્વદશ નથી, પણ તત્ત્વદર્શી જ છે. કારણ કે વાસ્તવિક શ્રદ્ધા યુક્ત સમ્યગ જ્ઞાન પણ છે, તેથી આચારની શુદ્ધતા પણ રહેલી છે, કદાચિત્ સમ્યકત્વ હોય, આચારની શુદ્ધતા હોય તે પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, મેહનીય વિગેરે કર્મના આવરણે વડે વસ્તુ તવનું સંપૂર્ણ જ્ઞાન ન પણ હોય, કહ્યું છે કે – ____" इह हि यो यदपेक्षः स्वरूपं लभते स तत्परिज्ञान एवं પતિ મતિ, દૂર થી વા !”
અહિં જે માણસ જે વસ્તુની અપેક્ષાયે તે તે તત્વનું સત્ય સ્વરૂપ અનુભવે, તે તે અપેક્ષા વડે તે જીવાત્માને તેટલા અંશે વસ્તુનું સમ્યગ જ્ઞાન હોવાથી તે તેટલા
For Private And Personal Use Only