________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७८
વિચારને ભેદ છે, તે પણ તે બન્નેને જે આરાધ્ય દેવતા વિશેષ છે તે તો સર્વ કલેશના હેતુભૂત જ્ઞાનાવરણય, મેહનીય આદિકને ક્ષય કરવા વડે સર્વજ્ઞત્વ આદિ ગુણવાની ઉત્કૃષ્ટ પુરૂષ વિશેષ પરમાત્મા ઈશ્વરને આરાધ્ય દેવ માને છે. તે દેવતા વિશેષને કથંચિત્ નિત્યાનિત્ય, કથંચિત્ રૂપીઅરૂપી, શુદ્ધાશુદ્ધ આદિ સ્વરૂપે સ્વીકારતા જરા પણ ભેદને સંભવ નથી રહેતું. તેથી તે આરાધવા ગ્ય દેવ વિશેષમાં દ્રવ્યત્વધર્મથી નિત્યત્વ, પર્યાયવ ધર્મથી અનિત્યત્વ એમ સ્વાદ વાદ સિધ્ધાંતના અનુસારે અનાદિ કાલથી સત્તાએ શુધ્ધ છતાં
જ્યારે જપ, તપ, ધ્યાન, સમાધિગથી સર્વ કર્મને નાશ કરે, ત્યારે સત્તાથી જે શુધ્ધ છે તે વ્યક્તિભાવે પરમ શુધ્ધ પરમાત્મા ઈશ્વર રૂપે પ્રગટ થાય છે. પણ જે અસ૬ છે તેની ઉત્પત્તિ નથી થતી. આમ માધ્યચ્ચ ભાવે નિત્યસ્વાનિત્યત્વ આદિ સર્વ ઈશ્વર અને અન્ય પદાર્થોમાં સમ્યગૂ રીતે બરાબર સિદ્ધ થાય છે, માટે ઈશ્વરમાં ભાવથી અભેદ સમય હોવાથી તે પરમાત્માના અતિશય ગુણની ઉત્કૃષ્ટતામાં બહુ માનથી વંદન, પૂજન, સ્તવના કરનારા આરાધકને સાચા ફલને આપનારી થાય છે, કારણ કે સર્વ દર્શન પંથવાલાને મુક્તિની સાધના સામાન્ય ભાવે ઈષ્ટ છે. ૩૦૪
તે સંબંધી વિશેષ જણાવતા કહે છે – अविद्याक्लेशकर्मादि-यश्च भवकारणम् । ततः प्रधानमेवैतत्, संज्ञाभेदमुपागतम् ।। ३०५ ॥ અર્થ—અવિદ્યા કલેશ કર્મ આદિ ભવની પરંપરાનું
For Private And Personal Use Only