________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०५ શાસ્ત્રમાં જણાવી છે. હવે યોગને પાંચમો ભેદ વૃતિ સંક્ષય કહીએ છીએ. તે વૃત્તિ સંક્ષય એટલે આત્માથી કર્મ બાંધવામાં હેતુરૂપે થનારી ચિત્તની રાગદ્વેષમય વૃત્તિ, અથવા ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, અજ્ઞાન, અત્રત અપ
ચ્ચખાણ રૂપ કિલષ્ટતાવાલી વૃત્તિને નાશ ધર્મ શુકલ ધ્યાનએને કર, તેના અર્થે અનેક પ્રકારના તપજપ, ધ્યાન કરવા, મનના સંકલ્પ વિકલ્પને નિગ્રહ કરે, અનાદિ કાલથી આત્માની સાથે લાગેલા કર્મને લય કરવા અપૂર્વ પુરૂષાર્થ કરવો વિગેરે ભાવના, ધ્યાન અને સમતા કેગના સતત અભ્યાસના બલથી કર્મ બંધનની યોગ્યતા રૂપ જે બીજ છે તેને નાશ થાય તેવી મનની જે પ્રવૃત્તિ બાહ્ય દષ્ટિના ત્યાગથી આત્માની પરમાત્મ સ્વરૂપમાં અભેદરૂપ જે વૃત્તિ થવી–આત્માથી કર્મને નાશ કરી સ્વયં પરમાત્મા રૂપે થવું, તે વૃત્તિ સંક્ષય યોગ પરમાર્થ વિચારણા યોગે કહેવાય છે. ૪૦૫
આ વાતને ભાવતા–વિચારણા કરતાં જણાવે છે– स्थूलसूक्ष्मा यतश्चेष्टा, आत्मनो वृत्तयो मताः । अन्यसंयोगजाश्चैता, योग्यताबीजमस्य तु ॥ ४०६ ॥
અર્થ–સ્થૂલ તથા સૂક્ષમ એવો આત્માની જે ચેષ્ટા થવી તે વૃત્તિઓ-પ્રવૃત્તિઓ કહેવાય છે, તે વૃત્તિઓ અન્ય સંયોગથી ઉપજેલી હોય છે. માટે તે બાહ્યા વૃત્તિ કહેવાય છે. આવી વૃત્તિનું જે ઉપજવું તે અનાદિ અશુભ વૃત્તિ કે જે કર્મબંધની યોગ્યતા રૂપ બીજ તેમાં હેતુ રૂપે રહેલું હોય છે. ૪૦૬
For Private And Personal Use Only