________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૯
ત ફળ આપવા સમર્થ નથી થઈ શકતું, અને જ્યારે દેવનું અલ વધારે પડતુ હાય છે ત્યારે તે દૈવજ લને આપનારૂં થાય છે, પુરૂષકાર હાવા છતાં તે દૈવથી વિપરીત ફળ નથી આપી શકતા, આમ ન માનીયે તે અને એક બીજાની અપે ક્ષા જો પરસ્પર માનીયે તે તે અનૈના સામર્થ્ય ના અભાવજ માનવે પડશે. કારણકે “ સાપેક્ષમસામર્થ્ય ” જ્યાં ધૈવ તથા પુરૂષાર્થ એક બીજાની સહાયતાથો કાર્ય કરતા માનવામાં આવે તે કમ અને પ્રયત્નમાં પેાતાને સ્વતંત્ર સામ
"(
ના અભાવ છે એમ માનવું રહ્યું. આ વચન વડે એમ સિદ્ધ થાય છે કે તે દૈવ અને પુરૂષાકારમાં રહેલ વિદ્યમાન જે અર્થ ક્રિયાકારિત્વ છે, તે જો પરસ્પરની અપેક્ષા રાખે તેા કાર્યસાધક થાય એમ માનીયે .તા ખલથી પણ તે ખતેમાં અર્શી ક્રિયા કારિત્વની સ્વતંત્રાના અભાવ આવે. તેથી વસ્તુત્વ-પદાર્થાંત્વના પણ અભાવ આવે. તેથી કરીને નિશ્ચય નય એમજ કહે છે કે જેતુ જ્યાં પ્રધાનભાવે ખલવાનપણું હાય ત્યાં તેને કાર્ય માં હેતુપણું જાણ્યું. પરંતુ વ્યવહાર નય તે પદાર્થોમાં રહેલ પર્યાયાના કરવાપણાને પ્રશ્વાન તથા ગૌણ ભાવે કર્મ અને પુરૂષકાર અનેને એ કાર્ય - માં અર્થ ક્રિયા કરનારા માને છે, તેથી એના સહકારથી કાચેની ઉત્પત્તિ થાય છે એમ સિદ્ધ કરે છે. ૩૨૦
હવે વ્યવહાર નયના મતની ભાવના જણાવે છે:
न भवस्थस्य यत्कर्म, विना व्यापारसम्भवः । ન ૨ વ્યાપારશૂન્યય, હં ચમળો િફ્રિ રશા
For Private And Personal Use Only