________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮ ચારને પણ અતિચાર ન લાગે, તેવા ભયથી નિત્ય સાવધાન એટલે ઉપયેગવંત રહે અપ્રમાદથી ક્રિયા અનુષ્ઠાન કરતા છતાં તે યેગ માર્ગની પૂર્ણ પ્રાપ્તિ માટે આદર કરાતી ક્રિયા રૂપ યોગ ધર્મની સિદ્ધતા માટે પૂર્ણ શ્રદ્ધા-પ્રીતિ પૂર્વક અત્યંત ઉત્સુક જે રહે છે, તે જ સાચા ન્યાયથી વસ્તુતઃ
ગધર્મને અધિકારી જાણ. કારણ કે તે સારી બુદ્ધિવાલે ભવ્યાત્મા કર્તવ્યમાં સમજે છે, એટલે આ કરવા ચોગ્ય છે અને આ ત્યાગવા યંગ્ય છે, તેવી ઉચિત પ્રવૃત્તિને તેજ વિચાર કરી શકે છે. ૩૯૩
તે વિવેકને જણાવે છે – आत्मसम्प्रेक्षणं चैव, ज्ञेयमारब्धकर्मणि । पापकर्मोदयादत्र, मयं तदुपशान्तये ॥ ३९४ ॥
અર્થ–પાપ કર્મનો ઉદય આવશે તે આરંભ કરાયેલા વત પચ્ચખાણ રૂપ કિયામાં વિઘ્ન આવશે તે ભય રહે છે, તેની શાંતિ માટે આત્મસ્વરૂપનું નિરીક્ષણ કરવું તેજ છે તેમ નિશ્ચયથી જાણવું. ૩૯૪
વિવેચન–જે પૂર્વે બાંધેલા પાપકર્મને મને ઉદય આવે તે આ આદરેલા સમ્યકત્વ-દર્શન તથા વ્રત એટલે પાંચ મહાવ્રત વા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત વિગેરેને પાળવામાં, સામાયિક પૌષધ કરવામાં, જપ, તપ સ્વાધ્યાય રૂ૫ નિયમ પાળવામાં, સાધમિકનું આતિથ્યરૂપ સંવિભાગ કરવામાં વિન આવશે તો ભંગરૂપ અતિચાર લાગશે, તેવા ભયથી મનમાં ધ્રુજારી છુટે છે, તે ભયની
For Private And Personal Use Only