________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૭ दैवं ना मेह तत्त्वेन, कमैव हि शुमाशुभम् । તથા પુષ, વૃથાપન હિ સિદ્ધિતા રૂશા
અથ–દેવ એટલે અહિં તત્વ રૂપ કર્મ કે જે શુભ વા અશુભ ફલનું નિમિત્ત થાય છે તે જાણવું, તથા પુરૂષકાર એટલે જીવાત્માને જે પ્રયત્ન રૂપ વ્યાપાર છે તે જાણુ. આ બંનેને સહગ ઈષ્ટ ફલની સિદ્ધિ આપનાર થાય છે. ૩૧૯
વિવેચનદેવ અને પુરૂષકારને તુલ્ય કાર્ય સાધક સ્વભાવ છે તેની વિચારણા કરતાં દેવ એ નામ કર્મને કહેવાય છે, કોઈ પ્રારબ્ધ પણ કહે છે, કેઈ નશીબ પણ કહે છે, કઈ કિમત કહે છે, તે જીવોએ પૂર્વ કાલમાં જે શુભ વા અશુભ અધ્યવસાય- વિચારે વડે તેવી અશુભ વા શુભ ક્રિયા વડે બાંધ્યા હોય તે કર્મ જ છે તેમ જાણવું. કારણકે દૈવને રૂઢ અર્થ શુભાશુભ અથવા પ્રશસ્ત વા અપ્રશસ્ત કર્મ જ થાય છે, તેજ લોકમાન્ય અર્થ તે યોગ્ય છે, પરંતુ જે વ્યુત્પત્તિ કરતાં દેવતા તરફથી થયેલ અનુગ્રહ વા અપગ્રહ એ અર્થ લે અહિ યેગ્ય નથી, તેમજ પુરૂષકાર વા પુરૂષાકાર એટલે જીવાત્માને ઈષ્ટ અર્થ માટે કરાતે વ્યાપાર રૂપ પ્રયત્ન જ જાણું, પરંતુ ઈશ્વરાદિને વ્યાપાર એ એગ્ય અર્થ નથી. આ બે એટલે કર્મ અને પુરૂષાર્થ સમ્યગૂ વિવેકવંત આત્માને વિવક્ષિત ઈષ્ટ કાર્યની પ્રાપ્તિમાં સિદ્ધિ આપનારા થાય
૩૨
For Private And Personal Use Only