________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
youe દ્વારકા નગરીને અશુભ કર્મગે દાહથી બળવાનો પ્રસંગ આવ્યે ત્યારે બળભદ્ર તથા શ્રી કૃષ્ણને અથાગ પુરૂષાર્થ હોવા છતાં અશુભ કર્મની ભયંકર ઉત્કૃષ્ટતાથી વિપરીત પરિણામ આવેલું સર્વ કઈ જાણે છે. આમ પુરૂષાકાર પણ કર્મની બલવત્તર સત્તા હોય ત્યારે નષ્ટ થાય છે. નકામા થાય છે. આથી અન્ય વિપરીત રીતે માનતા વસ્તુ તત્વની સિદ્ધતા થતી નથી, બાધ વિગેરે અનેક દેશે આવે છે. તે વાત પૂર્વે જણાવેલી છે કે વિપરીત રીતે માનતા પરસ્પરના લક્ષણની હાનિ થાય છે વસ્તુ તત્વની યથાર્થ સિદ્ધિ થતી નથી, એટલે બંને સરખા બલવાળા ન હોય, કાં તે કર્મ બળવાન હોય કે કાં તો પુરૂષાકાર બળવાન હોય ત્યારે આ વાત ઘટે છે. ૩૨૭
આવી રીતે જ્યાં પરસ્પર કર્મ તથા પુરૂષાર્થ ઘાતક ઘાત્ય ભાવે હોય ત્યાં જે વસ્તુ બને છે તે જણાવે છે –
कर्मणा कर्ममात्रस्य, नोपधातादि तत्त्वतः । स्वव्यापारगतत्वे तु, तस्यैतदपि युज्यते ॥ ३२८ ॥
અર્થ–કમથી કમ માત્રને ઉપઘાત આદિ તરવથી નથી જ થતો, પરંતુ આત્માને તેવા પ્રકારને વ્યાપાર સાથે હોય તે અશુભ કર્મથી શુભ કર્મને નાશ થાય. તે વાત બને છે એમ સિદ્ધ થાય છે. ૩૨૮
વિવેચન-કર્મ માત્રથી એટલે એકલા કર્મ વડે કર્મ માત્રને એટલે પૂર્વ કાળમાં બાંધેલા સર્વ કર્મને નાશ નથી થતું, કારણ કે શુભ કર્મથી પુન્યને લાભ અને અશુભ કર્મથી
For Private And Personal Use Only