________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૩ અથવા આચાર્યાદિની વિચિત્રતાથી થાય છે એમ ન સમજવું, પણ આત્માની તેવા પ્રકારની વિચિત્ર સ્વરૂપવાળી સહજ ભાવની ગ્યતાને તે પ્રભાવના મહદય વિગેરેમાં કારણરૂપે જાણવી. જેમ ફલની ભિન્નતા રૂપ કાર્યોનું જુદા જુદાપણું અનુભવાય છે. તેમાં ઉત્પાદન હેતુનું જુદા જુદાપણું થાય છે, તેમાં વિવિધ પ્રકારની જીવાત્માની યોગ્યતા વડે પ્રભાવના મહેદય કરવારૂપ તથા મોક્ષગમન રૂપ કાર્યોનું જુદા જુદાપણું થાય છે, તેમ અવશ્ય માનવું એમ કહેવાનું છે. ર૭૯
આમ હોવાથી જે સિદ્ધ થવાનું છે તે જણાવે છે– तथा च भिन्ने दुर्भदे, कर्मग्रंथिमहाचले। तीक्ष्णेन भावव्रजेण, बहुसंक्लेशकारिणि ॥ २८० ॥ आनन्दो जायतेऽन्यन्तं, तात्त्विकोऽस्य महात्मनः । सव्याध्यमिभवे यवद्, व्याधितस्य महौषधातू ॥२८१॥
અર્થતેવા પ્રકારના ગ્યતાના બલથી ભયંકર કમની મહાન ગ્રંથી–ગાંઠ દુઃખે કરીને ભેદાય તેવી પર્વત સમાન છે તેને અત્યંત કઠણ અને તીક્ષ્ણ ધારવાળા જમય કુઠાર રૂપ અપૂર્વ કરણ ભાવથી ભેદે છતે આત્માને જે અપૂર્વ આનંદ પ્રગટે છે, તે ખરેખર તાવિકજ આનંદ છે. જેમાં વિદ્યમાન મહાવ્યાધિથી પીડાતા રેગીને રોગ દૂર કરનાર મહાન ઔષધ મળવાથી આનંદ થાય, તેમ ભવ્યાત્માને પણ આનંદ થાય છે એમ સમજવું. ૨૮૦–૨૮૧
For Private And Personal Use Only