________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૩
આદિ વિશેષ પ્રકારના વિભાગને લક્ષ્ય કરી સૌંસાર સમુદ્રથી તારવાની ભાવના કરનારો સુંદર સમ્યક્ત્વવંત આત્મા, તેવા પ્રકારના અનુષ્ઠાના તપ, જય, સ્વાધ્યાય કરતા અને અન્યાને કરાવતા, મહાન પરોપકાર કરતા છતા ગણુધરત્નતીર્થંકરના મુખ્ય શિષ્ય રૂપે થઈને દેવ, દાનવ, મનુષ્ય આદિથી પૂજાતા, વદાતા, દ્વાદશાંગીની રચનાવડે જગતને મહાન ઉપકાર કરનારા થાય છે. ૨૮૯
તેમજ વિશેષ જણાવતાં કહે છે:—
'
संविग्नो भवनिर्वेदा - दात्मनिःसरणं तु यः । आत्मार्थसम्प्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवळी ॥ २९०॥
અર્થ ભવથી વૈરાગ્ય-નિવેદ પામીને, જીવને કાઇનું શરણુ નથી એમ જાણીને, પેાતાના હિત માટે, ઇંદ્રિય તથા મનના સયમ કરતા છતા, સ્વરૂપમાં રમતા, જીવાત્મા મુંડ વાસુ કેવળી થાય છે, અને મેાક્ષ દશાને પામે છે. ર૯૦
વિવેચન-દશ પ્રકારના યતિધર્મમાં પ્રવૃતિ કરતા, હિંસા, ચેરી, અસત્ય, મૈથુન, પરિગ્રહના ત્યાગ કરતા, વીતરાગના ધર્મોપદેશમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને માક્ષાર્થે પ્રવૃત્તિ કરનારો આત્મા સવિગ્ન કહેવાય છે. કહ્યું છે કે " तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबन्धे, देवे रागद्वेष मोहा विमुक्ते । साधौ सर्वग्रन्थसन्दर्भहिने, सवेगोऽसौ निश्चलो योऽनुरागः ॥ १॥ સવિગ્નતાનું લક્ષણુ જણાવતા કહે છે કે જે ધર્મોમાં હિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રને ત્યાગવા યોગ્ય છે. એવા
For Private And Personal Use Only