________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
કરાવે છે, અને જેવા ભાવ તેના તેવા કારણા હાય છે. જેમકે ઘટના કારણેા માટી છે, સંસારના કારણા વિષયની ઈચ્છા છે તે પાપમય છે, અને મેાક્ષની ઈચ્છા તે પાપના ક્ષય કરનારી છે. તા સમજવાનું કે વિષયાનુષ્ઠાન એકાંત સાવધ પાપમય રૂપ હોવાથી મુક્તિનું કારણુ કેવી રીતે થાય ? ન જ થાય. તેના જવાખમાં જણાવે છે કે જો કે તે વિષચાનુષ્ઠાન સાક્ષાત્ મુક્તિનું કારણ નથી થતુ, પરંતુ ભળ્યામાના મનમાં જે મેાક્ષ પામવાની ઈચ્છા થાય છે તે જ ભવિષ્યમાં મુક્તિ માટે ઉપયાગી સાધનની પ્રાપ્તિમાં કારણ રૂપ થશે, માટે તેવી ઈચ્છા લાઘાને યોગ્ય છે. ૨૧૬
द्वितीयाद् दोषविगमो, न त्वेकान्तानुबन्धनात् । गुरुलाघवन्निन्तादि, न यत्तत्र नियोगतः ॥ २१७॥
અ—મીનુ અનુષ્ઠાન સ્વરૂપાનુષ્ઠાન છે, તેમાં મોટા દોષોના નાશ થાય છે. પરંતુ એકાંત પૂર્ણ શુદ્ધતા નથી થતી. કારણ કે કર્માં બુધના કારણેા તે ત્યાં રહેલા છે, તેથી એકાંતથી મેાક્ષનું કારણ નથી થતુ. તેમજ આ મહાન આ લઘુ એવા પ્રકારની વિવેક રૂપ વિચારણા નિશ્ચય પૂર્વક થતી નથી. ૨૧૭
વિવેચન:—બીજા સ્વરૂપાનુષ્ઠાનમાં આત્મા કાંઈક અંશે ક્રોધ, માન, માયા, લાલ, ઇષ્યા વિગેરે કષાય રૂપ માટા દાષાને રોકવાની પ્રવૃત્તિ કરનારા થાય છે. તે પણ એકાંતથી નિશ્ચય પૂર્વક કષાય અને સંસારના ખીજ ભૂત રાગ દ્વેષ તા મૂલ બીજ રૂપ છે, તેને નાશ સર્વથા નથી
For Private And Personal Use Only