________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૧ સુખની ઈચછા કરનારે-આત્મા, તેના ઉપદેશ યોગ્ય ગુરૂ, આત્માની યથાસ્વરૂપે ઓળખાણ રૂપ વિશ્વાસ-શ્રદ્ધા, સ્વરૂપ, લિંગને સહગ જે મક્ષ રૂપ સાધ્યમાં ઉપાદાન થાય છે, તે ત્રણ સાધનની સિદ્ધિ મેળવવી જોઈએ. જેઓએ તે સાધન મેળવ્યા નથી અને આત્મા, ગુરૂ અને લિંગના વિશ્વાસથી વિકલ જે આત્મ હોય તેઓ મુખ્ય સાધનને છેડીને બીજા જેટલા અનુષ્ઠાન કરે તે પણ સિદ્ધિની પ્રાપ્તિમાં સમર્થ નથી થતા. એટલે એકાંત પૂર્ણ સહજાનંદ ભાવ રૂ૫ મોક્ષની સિધિ કરવામાં તે બલવાન બનતે નથી. ૨૩૬.
એ વાતને આગલ કરીને કહે છે – पठितः सिद्धिदतोऽयं, प्रत्ययो ह्यत एव हि। सिद्धिहस्तावलम्बश्च, तथान्यमुख्ययोगिभिः ।।२३७॥
અર્થ:–તે કારણે આત્માદિકને જે પ્રત્યય તે સિદ્ધતાની પ્રાપ્તિમાં સિધિ દૂત કહ્યો છે. તેમજ સિાધધને હસ્ત મેળાપ કરાવનાર આલંબન રૂપ છે, તેમ યેગીઓમાં મુખ્ય એવા મહાપુરૂષોએ કહેલું છે. ૨૩૭ - વિવેચન –આત્મા, ગુરૂ તથા ધર્મના સ્વરૂપને જાણનાર, તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખનારો યેગી મેક્ષના સ્વરૂપને પામે છે તે કારણે આત્માદિ ત્રણની પ્રતીતિને સિદ્ધિની પ્રાપ્તિમાં ઉપાદાન કારણ કહેલું છે, તેથી તેને સિદ્ધિની દૂતિકા રૂપે પ્રથમ પ્રગટ રૂપે જણાવ્યું છે. કારણ કે આત્માદિ તત્વને પ્રત્યય એકાંત મોક્ષને હેતુ થાય છે. તે કારણે વિશ્વાસ મૂક્ષને દૂત છે. કહ્યું છે કે--
For Private And Personal Use Only