________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧ ભાવે રાખનારા જે આત્માઓ છે. તેઓ અનાગ–આગ્રહથી રહિત મિથ્યાત્વ ભાવને ધરતા હોવાથી સમુચ્છિત મનુષ્યની પિઠે યથાર્થ વસ્તુસ્વરૂપને જેકે જાણતું નથી, તે પણ વિનય, નમ્રતા, જુતા વિગેરે પ્રકૃતિવંત હોવાથી ઉત્તમ મહાપુરૂષના સંસર્ગમાં આવતાં સત્ય વિવેક વિચાર વડે ચોગમાર્ગમાં આવવાનો સંભવ જણાય છે. તે કારણે પૂર્વે જણાવેલા અલ્પ બુદ્ધિવંત તથા અ૯પ કિયાવંત કરતાં તેઓ શ્રેષ્ઠ છે. કારણકે અનાગ મિથ્યાત્વીને સદાચાર રૂપ દાન, દેવપૂજા, સાધુભક્તિ, તપ, જપ, ધર્મશ્રવણ રૂચિ, વિગેરે ધર્મકિયામાં પ્રવૃત્તિ ચાલુ હોય છે, તેથી જે કે અજ્ઞાનતા છે તે પણ આત્મધર્મને હાનિ કરે તેવા પાપની પ્રવૃતિ નથી કરતે, તેથી તે આત્મા મહાન ધર્મની મેટી હાનિ ન કરતે હેવાથી સારે છે. જો કે અનાભાગ (સરલ) સ્વભાવવાલે હેવાથી લોકોના મનને પિતાની તરફ ભક્તિવાલા કરવા, અને તેથી કીર્તિ, યશ, વંદન તથા પૂજનની ઈચ્છાથી યુક્ત મનવાલે હેવાથી કાંઈક મલીનતા ચુક્ત (અશુદ્ધ) ધર્મક્રિયા થતી હોવાથી કાંઈક અશુદ્ધ છે તેપણ મલીન આત્મભાવવાલાની કરાયેલી ધર્મક્રિયાથી કાંઈક અંશે સુંદર છે એમ જાણવું. કારણકે તેવા સરલ પ્રકૃતિવાલા અનાગ મિથ્યાત્વીથી કરાતી ધર્મક્રિયાથી મહાન હાનિ થતી જોવાતી નથી. ૯૧
तस्वेन तु पुनर्नैकाप्यत्र धर्मक्रिया मता। तत्प्रवृत्यादि वैगुण्या-ल्लोभक्रोधक्रिया यथा ।। ९२ ॥ અર્થ:–દીર્ઘ સંસારી આત્મા જે ક્રિયાઓ ધર્મબુદ્ધિથી
For Private And Personal Use Only