________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
પણ અનુકુલ સહાય કરવી, તેમજ યોગ્ય તીર્થ ક્ષેત્રમાં ધર્મશાલા, ઉપાશ્રય વિગેરે તેમના નામની યાદિ કરવા ગૃહસ્થોએ કરાવી આપવા. ૧૧૩
વિવેચન ઉત્તમ ક્રિયાનિઝ પૂજ્ય ગુરૂવારે તેમજ માતા પિતા વિગેરેની આપણું શક્તિ અનુસારે ભક્તિ કરવાને નિશ્ચય કરીને તે પૂજ્ય ગુરૂને ઉત્તમ પ્રકારના શુદ્ધ, તેઓને ઉપયોગમાં આવે તેવા સારા, એગ્ય મૂલ્યવાલાં વસ્ત્રો જેવાં કે કપડાં, કાંબલી, રજોહરણ, મુખવસ્ત્રિકા, સંથારા યોગ્ય ઉપકરણે, તથા પાત્રા કે જે ભેજન રાખવા ગ્ય હાય તથા ઘડા તેમાં યોગ્ય કાલે અનુકુલતાવાલું પાણી રાખી શકાય, તેમજ તેઓને પચ્ય હોય, તેવા ભેજન સમર્પણ કરવા નિમંત્રણ આદરભકિત પૂર્વક કરવું. તેમાં પણ માતા પિતા, કલાચાર્યાદિક પૂજ્યને અર્થ ભૂષણે વિગેરે તેમને જે યંગ્ય હોય તે સમર્પણ કરવા, તેમજ તેમના પરાક ગમન માટે જે ધર્મ અનુષ્ઠાને કરવા યોગ્ય હોય, જેવાકે દેવ ગુરૂપૂજા, સેવા, ભકિત તેઓના પુન્ય અર્થે કરાવવી, અનાથ ગરીબેને તેમના પુન્ય અર્થે દાન દેવું, તથા તેમની પાસે દેવરાવવું. તીર્થક્ષેત્ર શત્રુંજય ગીરનાર. આબુ વિગેરે તીય ભૂમિમાં તેમના હિત માટે દેવમંદિર, ધર્મશાલા, ઉપાશ્રય, મઠ વિગેરે ગૃહસ્થાએ તે ગુરૂના નામ સ્મરણ થાય તેવા કરાવવા, એમ ગુરૂવર્ગને તેમના હિતમાં સદા કારણભૂત બને તેવી ગ્ય વ્યવસ્થા કરવી. ૧૧૩
તેમજ બીજું પણ કરવા એગ્ય જે છે તે જણાવે છે –
For Private And Personal Use Only