________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૪
સંસારની જ બહુ માનતા પૂર્વક અભિલાષા કરે છે, તેથી જ
ન્યાં શરીર, મન, ઈદ્રિય અને તેના ભેગના સાધનો નથી, એટલે બાહ્ય ભોગની વસ્તુઓ નથી, તેવી મુક્તિ કે જે નિત્ય આત્મિક સત્ય સુખમય હોવા છતાં, કેટલાક ભવાભિનંદી છે તેને શ્રેષ કરે છે તેમાં તેઓનું અજ્ઞાન–મિથ્યાત્વજ કારણ છે, અથવા તેમને મોક્ષનું સાચું સ્વરૂપ સમજાયું નથી. તેજ કારણ છે. નહિ તે સ્વભાવથી જે સુંદર વસ્તુ હોય, તેમ છતાં પણ તેમાં તેવા પ્રકારનું જ્ઞાન હોય તે વિદ્વાનને તેમાં જરા પણ દ્વેષ જ થાય. ૧૩૬
હવે કહે છે કે એવી મુક્તિમાં દ્વેષ કેઈને પણ થ ન જોઈએ, એમ તે સર્વથા નથી. ભયને તે દ્વેષ ન થાય પણ અભવ્યને, ભવાભિનંદીને, દુર્ભાગ્યને શ્રેષને સંભવ છે, તે જણાવે છે –
श्रूयन्ते चैतदालापा, लोके तावदशोभनाः । शास्त्रेष्वपि हि मूढाना-मश्रोतव्याः सदा सताम् ॥१३७॥
અર્થ –કમાં તથા લૌકિક શાસ્ત્રોમાં પણમૂહ લેકોના એવા આલાપ સાંભળ્યા છે કે સંત પુરૂષને તે વચન કાને સાંભળવા પણ નજ ગમે. ૧૩૭
વિવેચન –અમાએ મૂઢ લેકના મુખમાંથી નીકળતા એવા પ્રકારના લવારા, એટલે અયોગ્ય વચને અથવા વ્યવહારમાં સભ્ય ગણાતા લેકેના મુખમાં ન શોભે તેવા વચનના પ્રલાપ કરતા સાંભળ્યા છે, કે તે વચને સત્ય, પારમાર્થિક મુકિતની સિદ્ધિ કરનારા હેય, તે વચનેને અત્યંત દ્વેષ
For Private And Personal Use Only