________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
તેવા કર્મોને નાશ કરવાની ઈરછાથી વિચિત્ર તપ, જાપ, આસન, આતાપના, ધ્યાન કરવાં જોઈએ. જેમકે –
महुराए जउण राया, जउणा के य डण्डमणगारे । af ૪ of, and ૪ પદવ્યાં છે ?
”
મથુરા નગરીમાં યુવાન રાજકુમારે યુવાનીના મદમાં ભાન ભૂલવાથી વિહાર કરતા મથુરામાં આવેલા તે યુવાન અવસ્થાવાલા કંડક નામના મુનિરાજને હથિયાર વડે મારવાથી તે પૂજ્ય ડંડક મુનિ કાલ ધર્મને પામ્યા. ત્યાર પછી ઇબ્રે (શકે) તે મથુરા નગરીમાં આવી, તે સાધુના દેહને પૂજ્ય બુદ્ધિ પૂર્વક નમસ્કાર કરીને દેહને સંસ્કાર કર્યો અને યુવરાજને બહુ ઠપકો આપી શિખામણ દીધી. તેથી વૈરાગ્ય પામીને તે ડંડક મુનિનો ઘાત કરનાર યુવરાજે દીક્ષા અંગીકાર કરી, મુનિ ઘાતના પાપની વિશુદ્ધિ માટે તે યુવાન રાજર્ષિએ તે દિવસથી આરંભીને એ અભિગ્રહ કર્યો કે
જ્યાં સુધી સાધુ વધનું સમરણ રહે ત્યાં સુધી પાણી અને ભજનને ત્યાગ કરે, એ અભિગ્રહથી યુક્ત છ માસ સુધી એ યુવાન રાજર્ષિને વ્રતને પર્યાય થયે. તેટલા વખતમાં અપ્રમાદ ભાવે સમ્યગ દર્શન, જ્ઞાન પૂર્વક ચારિત્ર આરાધન કરતા કેઈ પણ દિવસે ભેજન નથી કર્યું. કારણ કે મુનિઘાતનું સ્મરણ તેમને રહ્યા કરતું હતું, એમ કરતા તે મુનિને ઋષિઘાતનું પાપ નષ્ટ થયું, તેથી એ વિધિએ પાપસૂદન તપ કરવાની પ્રવૃત્તિ લેકમાં પ્રવર્તે છે, તેથી તેવા પ્રકારના પાપને ક્ષય કરવાની અપેક્ષાએ પાપસૂદન તપ
For Private And Personal Use Only