________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
तथा चान्यैरपि ह्येत-द्योगमार्गकृतश्रमैः । સીતમેિવેન, થતુ નૌષેત્રમિટ વષ: ૨૦૦}} ॥
અ`તેજ પ્રકારે અન્ય કે જેમણે યોગમાર્ગમાં અત્યંત પરિશ્રમ પૂર્વક અભ્યાસ કર્યા છે તેઓ પણ શબ્દભેદથી જૈન મતને પુષ્ટિ આપનારા તત્ત્વા જણાવે છે. જેમકે શ્રીમાન ગાપેન્દ્ર ચેગીરાજનુ આગળ કહેવાશે તે વચન આ પ્રમાણે છે. ૧૦૦
વિવેચનઃ—આપણા પૂજ્ય આપ્ત પુરૂષોએ માક્ષની પ્રાપ્તિ માટે જે યાગ માગ વિસ્તારથી જણાવ્યા છે, તેજ વાતને પુષ્ટિ આપનારી વાત અન્ય શબ્દમાં વાકય—ભાષાના ભેદ ચુત હોવા છતાં જણાવે છે કે છેલ્લા આવતમાં આવેલે આત્મા શુદ્ધ વિમલ મનવાલા હોય છે, તેજ ચેગના સ્વરૂપને શ્રદ્ધા પૂર્વક સાધી શકે છે, એમ યાગમાર્ગમાં જેમણે ઘણા શ્રમપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરેલા છે, તેવા અનેક મહાત્માએ હે છે. તે કૃત વચન-ભાષાના ભેદથી આપણને જુદા રૂપે લાગે છે. જેમકે ભગવાન શ્રી ગોપેન્દ્ર ચેગીરાજ આ પ્રમાણે કહે છે, તે વાત હવે આગળ જણાવીએ છીએ, ૧૦૦ શ્રીમાન ભગવાન ગેપેન્દ્ર ચેગીરાજ શુ કહે છે તે જણાવે છે:—
अनिवृत्ताधिकारायां, प्रकृतौ सर्वथैव हि । न पुंसस्तवमार्गेऽस्मि - जिज्ञासापि प्रवर्तते ॥ १०१ ॥
અથ :-સવ થા પુરૂષના પ્રકૃતિથી અધિકાર દૂર થયેટ
For Private And Personal Use Only