________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
હોવાથી, અન્ય અવસ્થાની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે આત્માને એકાંતે અનિત્ય માનીએ તે આત્મા નાશવંત હાવાથી ક્ષણે ક્ષણે પણુ અન્ય સ્વરૂપ પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવી શકતા નથી. તેથી ક ંચિત્ નિત્યાનિત્ય સ્વરૂપને ધારણ કરતા આત્મા દ્રવ્યાકિ નયથી નિત્ય અને પર્યાં. ચાર્થિક નયથી નવા નવા પરિણામ અને ભત્ર પરિણામને ધરતા હોવાથી અનિત્ય છે. એમ સ લેાકને અનુભવ થાય તેવુ લેાકમાન્ય અને સ્યાદ્વાદ ન્યાયમય જૈન શાસ્ત્ર હોવાથી ન્યાયયુક્તિથી વસ્તુ સ્વરૂપના નિર્ણય કરનારા પડિતાએ ગોચરાદિની શુદ્ધિપૂર્વક આસ-સર્વજ્ઞ પ્રણીત આગમાના અભ્યાસ કરી, યોગ તત્ત્વને શેાધવુ જોઈ એ.
હવે અહિં આંગાચર એટલે જેનાથી ઈંદ્રિય તથા મન વડે વસ્તુ સ્વરૂપને નિશ્ચય કરાય તે બાહ્યથી પ્રત્યક્ષ રૂપ-ગોચર રૂપ જ્ઞાનના અનુભવ કહેવાય, પશુ તે દરેક જીવતે એક સરખા ન થાય, કારણ કે જેવા જેવા જ્ઞાનાવરણુ કર્મોના ક્ષયાપમ થયા હોય તેવા તેવા ભિન્ન ભિન્ન અનુભવ થાય છે. અને મિથ્યાષ્ટિને વિપરીત થાય છે. પરંતુ પૂર્ણ જ્ઞાનવત-કેવળી પરમાત્મા સર્વ વસ્તુઓને યથા સ્વરૂપે જાણે છે, દેખે છે, તેથી સર્વજ્ઞા સ ગોચર છે. તેઓએ કહેલા ઉપદેશમય આગમમાં વર્ણવેલ સત્ય સ્વરૂપ તે સગેાચર છે. અને આપણે આગમ છેડીને મનસ્વિપણે કરેલા નિશ્ચય અશુદ્ધ ગોચર રૂપ છે
અહીં શાકાર જણાવે છે કે
યુદ્ધાગમથી રહિત જે અશુદ્ધ ગોચરવંત વાળા મહિષ કિલદેવ, પતંજલે વિગેરેએ નિરૂપણ કરેલા યોગ શબ્દના અથ યથાર્થ અવકાશ
For Private And Personal Use Only