________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
એકલો છું, માર્` જગતમાં કાઇ નથી. આવી વિચારણા કરવી તે. (૫) અન્યત્વ ભાવના-શરીર, ઈંદ્રિયા, ઘર, સ્ત્રી, કુટુંબ, પુત્ર વિગેરે આપણા નથી, આત્માથી પર છે. તેના સબધ કમ યાગથી થયેલો છે, તે કર્મ દલ ક્ષય થયે સંબંધ છૂટી જાય છે. તેથી તેમજ પ્રકૃતિ-સ્વભાવને અનુકુલતા પણ નથી આવતી, સ જન પણ સ્વાર્થ માટે મારાપણ રાખે છે, સ્વાર્થ નષ્ટ થયે કદાચિત શત્રુ પણ અનતા જોવાય છે વગેરે વિચારવું તે(૬)અશુચિ ભાવના—આ શરીર લોહી, માંસ, વિષ્ટા, મલ, મૂત્ર, શ્લેષ્મ, પર્ વિગેરે અપવિત્ર પુદ્ગલીથી ભરેલ છે. તેમ જ જેને ભાગ માટે ઇષ્ટ ગણીએ છીએ, તે ઔ, ભાજન, વસ્ત્રો વિગેરે પણ દુર્ગંધથી વ્યાપ્ત દેખાય છે. પણ મેહના ઉદયથી, વિપરીત બુદ્ધિના ચોગથી તેવા દુર્ગંધમય અપવિત્રને પણ પવિત્ર માનીયે છીએ. (૭) આશ્ર ભાવનામિથ્યાત્વચેગથી અઢાર પાપસ્થાનકને સેવìા જીવાત્મા રાગદ્વેષન ચોગથી, આઠ પ્રકારના કર્મ દલને આત્મા સાથે જોડે છે, તે આશ્રવ કહેવાય છે, તેથી તેવા આશ્રવથી અનેક દુ:ખ-કલેશને જીવ ભાગવે છે. (૮) સવર ભાવના—અપ્રમાદિભાવે સમ્યગ્ દર્શીન જ્ઞાન પૂર્વક ચારિત્ર યોગ સેવવા ઈચ્છા કરવી તે સવર ભાવના જાણવી. (૯) નિર્જરા ભાવના—માર પ્રકારન તપ કરવાથી એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર સાથે જે તપ થાય તે અનંત ભવના નિકાચીત પાપના - ક્ષય કરવામાં સમ અને છે, તે સકામ નિર્જરા કહેવાય છે. અને અજ્ઞાનતા પૂર્ણાંક કરેલી તપસ્યા અલ્પ કરેં। ક્ષય કરે છે, બહુ આશ્ર વનું પણ કારણ થાય છે, તે અકામ નિશિ છે. (૧૦)
For Private And Personal Use Only