________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. અપ્રસિદ્ધ હેવાથી, ભૂત સમુદાયથી પરિણામ પામેલ કાયાના આકારમાં વિચિત્રતા તથા ભિન્ન સ્વભાવતા ન ઘટે. તેથી એમ સિદ્ધ થાય છે કે ભૂતથી તથા ભૂત સમુદાયથી અન્ય વિચિત્ર શક્તિ યુક્ત બીજુ તત્વ જે રહેલું છે, તે આત્મતત્વનીજ આધિનતાથી આ યોગતત્વને પ્રભાવ સિદ્ધ થાય છે. તે તત્વના અભાવમાં એટલે આત્માના અભાવમાં વેગતત્વની પ્રભાવનાને અભાવ થાય છે. તેમજ અનાદિ કાલથી યેગ્યતા વડે લાગેલા કર્મ વિના આત્માને પાવાનું અને છુટુ પડવાનું નથી સંભવતું. પૂર્વ જન્મ પણ આત્મા–કર્મની સત્તા વિના નથી સંભવતે. આત્મા, કર્મબંધન, કર્મમુક્તિ, સંસારભ્રમણ વિગેરે પરિણામે થવાનું ભૂતથી ભિન્ન આત્મા હોય તેજ સિદ્ધ થાય છે. આથી નાસ્તિક ચાર્વાકને મત નષ્ટ થયે, એટલે અપ્રમાણ થયે. પદ
હવે ગ માહાસ્ય વડે બીજા પ્રકારે પરલેકમાં આત્માનું ગમનાગમન સિદ્ધ કરતાં જણાવે છે –
ब्रह्मचर्येण तपसा, सद्देदाध्ययनेन च । विधामन्त्रविशेषेण, सत्तीर्थासेवनेन च ॥ ५७ ॥
અર્થ:–બ્રહ્મચર્ય વડે, તપ વડે, સત્યવેદના અધ્યયન વડે તથા વિદ્યા મંત્ર વિશેષ તથા સત્ય તીર્થનાં સેવન વડે આત્માને પૂર્વ જન્મના સંસ્કારનું પ્રગટ ભાવે આવવું થાય છે, તેથી આત્મા ધર્મકાર્યમાં જોડાઈને મુક્તિ તરફ ગમન કરનારે થાય છે. ૫૭
વિવેચન–મન વચન કાયાના રોગથી મૈથુન સેવવું એટલે
For Private And Personal Use Only