________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
અર્થ:——છેલ્લા પુદ્ગલ પરાવત માં વતા જીવ શુકલ પાક્ષિક જાણવા. તેજ આત્મા ગ્રંથિભેદ કરનારો અને ચારિત્ર પાળનારો થાય છે. એમ આપણા પૂજ્ય પુરૂષોએ કહેલું છે. છર
વિવેચનઃ—ચરમ એટલે છેલ્લા પુદગલ પરાવ માં વતા જીવ શુકલ પાક્ષિક કહેલા છે, દ્રવ્યથી સામાન્ય ભાવે સ પુદ્ગલાને ગ્રહણ કરી છેડતાં જેટલે કાળ જાય તેટલા કાળને એક પુદ્દગલ પરાવ` કહે છે. જીવે સંસારમાં ભમતાં ચારાસી લાખ જીવાયેનિમાં જન્મ મરણ કરતાં અનંત પુદ્ગલ પરાવત કાલ સંસારમાં રહીને અનેક દુઃખાના ભાગ ઉપભાગ કર્યો છે. અને જ્યાં સુધી સંસારમાં રહેશે ત્યાં સુધી દુ:ખ લેગવવાના સંભવ જ છે. પરંતુ કૈાઈક ભવ્ય પ્રાણી ભવ સ્થિતિના પરિપાક થયે છતે. છેલ્લા પુદ્ગલ પરાવર્ત માં તતા છતા, યથાપ્રવૃત્તિ કરણ કરતા આયુષ્ય વિના સાત કર્મીની સ્થિતિને અંત:કાડાકાડી સાગરોપમમાં લાવોને અપૂ કરણ કરે તેને શુકલપાક્ષિક કહેવાય છે. તે ભવ્યાત્મા જ્યારે ગ્રંથિભેદ કરે છે ત્યારે તેને ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલ પરાવ સંસાર માકી રહેલા જાણવા. સિધ્ધાંતમાં જણાવ્યુ` છે કે:~ " जेसि अवड्ढो पुग्गलपरिभट्टो सेसओ उ संसारो । ते सुक्कपविखया खलु, अहिगे पुण किण्हपक्तियत्ति "
જે આત્માઓને સંસારમાં કાંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવત કાલમાત્ર પરિભ્રમણ બાકી છે તે શુકલ પાક્ષિક જાણવા. જેઓને તેથી અધિક સ'સારમાં ભમવાનુ હોય છે, તે નિશ્ચે કૃષ્ણે પાક્ષિકે જાણવા. તેમાં પણ આત્મા અપૂર્વ કરણે કરીને ગ્રંથિભેદ કરે છે. ત્યાર પછી સમ્યગ્ ન પામીને
For Private And Personal Use Only