________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯
આપનારા હોય છે. તેથી તે દેવાદ્રિ કૃપાથી આવેલા સ્વમાંએ અત્યંત સફળ જ છે. પણ જે યેગી નધી, દેવ ગુરૂ પૂજનારા-સેવા કરનારા નથી, દયા દાન, શીયળ વિગેરે સચ્ચારિત્રને પતા નથી, પરમાત્માના કહેલા ઉપદેશ વચનાને તથા સદ્ગુરૂના ઉપદેશ વચનને શ્રદ્ધા પૂર્વક માનતા નથી, એવા નાસ્તિક આત્માએને તથા પ્રત્યક્ષ માત્ર પ્રમાણુથી દેખાતી ઈંદ્રિય બ્રાહ્ય વસ્તુને જ સત્ય માને છે, તેવા અર્વા ગંદ પ્રમાતાને પરમ શુરૂ વીતરાગ તીથ કર દેવે કહેલી ચક્ષુથી જોવાતાં. સ્વર્ગ, પરલેક, મેક્ષ, નરક, પુન્ય, પાપ વિગેરે કદાપિ પણ પ્રત્યક્ષ નથી જ થતા, તેથી તે એમ જ માને છે કે એવા દેવતાથી થતા સ્વમામા જે ઇંદ્રિય ગોચર ન હાય તે ભૂત એટલે વાત, પિત્ત, કફ વગેરે શરીરની પ્રકૃતિના વિકારરૂપ નિમિત્તથી જ થાય છે. પણ દેવતાના અનુગ્રહરૂપ મંત્રના પ્રયાગથી નધી થતા એમ જ માને છે. પરંતુ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર યાગમાં વર્તે તે આત્મા મધ્યસ્થ અવસ્થામાં હોવા છતાં પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશરૂપ ભૂતના વિકારના પરિહાર કરીને દેવ ગુરૂ ધર્માંની આરાધના માટે ધ્યાન કરે છે–મત્ર ગણે છે, તે આત્મા શાસન દેવની કૃપાથી તેવા પ્રકારના રૂપાએ વડે આ આરાધવા ચેાગ્ય છે, આ ત્યાગ કરવા ચેાગ્ય છે, એમ વિધિ અને પ્રતિચેધવડે પ્રત્યક્ષ વિયાને યથારૂપે પ્રત્યક્ષ જુએ છે તેમ જણાવે છે, કારણ કે આત્માને પેાતાની શક્તિથી તે વિષયાને જોવાના સહજ સ્વભાવ છે. ૪૭
તે વાતને વિશેષ ભાવે બતાવતાં જણાવે છે:
For Private And Personal Use Only