________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
કૂળ ન મળે, અને જેણે કાંઈ કર્યુ
નથી તેને ફળના ઉપપરંપરા, ભત્ર નાશ રૂપ
ભાગ થાય. તેમજ આત્માને ભવ માક્ષ, સ્મૃતિના અભાવ વિગેરે દા આત્માને ક્ષણિક માનતાં આવે છે:
――――
अविनाशी तु तद्विद्धि, येन सर्वमिदं ततम् । विनाशमव्ययास्य, न कश्चित्कर्तुमर्हति ॥ १७ ॥
( ગીતા અધ્યયન ખીજામાં )
અર્થ:—હે અર્જુન ! તું આત્માને સઢા અવિનાશી છે એમ સ્વીકાર કર, કારણકે તેના વડે આ બધું જગત વ્યાપેલું છે. તેમાં નવાની ઉત્પત્તિ નથી થતી, તેમજ જીનાને નાશ પણ થતા નથી, કારણ કે જે અવ્યય હાય, તેના ન!શ કે ઉત્પત્તિ કરવાને કોઇ સમર્થ નથી. આવી રીતે જે વેદાંતી કહે છે તેઓના મતથી અનુષ્ટાતા ક્ષણ પછી રહેતા ન હેાવાથી ભીમ ખાય અને શકુની ભગવે એમ અસ'ખ'ધતા આવે છે. તેથી બૌદ્ધ મતે પણ ચેાગાનુષ્ઠાન વૃથા થાય છે. જૈનમતે સ્યાદ્વાદ સિદ્ધાંત વડે આત્મા દ્રવ્યથી નિત્ય હોવા છતાં, પર્યાયથી અનિત્ય છે, “ ચટ્ દ્રવ્યં સત્ શિયાજ્ઞરિ ’ જે દ્રવ્ય છે તે ક્રિયા કરનારૂ છે. આથી એમ સમજવું કે, દ્રવ્ય રૂપે વસ્તુ નિત્ય હોવા છતાં પર્યાયરૂપે-પરિણિત વડે નવા નવા ભાવને પામે છે. તેથી પર્યાયથી વસ્તુ અનિત્ય છે. તેમજ આત્મા દ્રવ્ય સ્વરૂપે નિત્ય હૈાવા છતાં દેવ, માનવ, નારકી, તિય ચ વિગેરે ભાવને પામવા રૂપ પર્યાયવાળા થાય છે, તે કારણે અનિત્ય પણ છે. તેથી એમ
"
For Private And Personal Use Only