________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
પરમાણુએમાં ચૈતન્ય ધર્મ નથી રહેતા. તે ચૈતન્ય ધર્મો ધર્માવત આત્મરૂપે અસત્ છે. આમ દરેક બ્યામાં અન્ય દ્રવ્યના આસ્તવના અભાવ રહેતા હેાવાથી સ્વરૂપે સફ, પરરૂપે અસદ્, આમ આત્મા વગેરેમાં સદ્ અસદ્ સાથે રહે છે. તે સ્યાદ્વાદ દષ્ટિની અપેક્ષાથી જાણવું. એટલે આત્મા સ્વદ્રવ્યરૂપે જ્ઞાનાદિ ગુણના આધાર રૂપે સત છે. ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશમાં વ્યાપક ભાવે સદ્, કાલથી તર, તારક, તિય ચ અને દેવના ભત્રરૂપે પરિણામ પામવારૂપ, અથવા રાગદ્વેષ આદિ વડે સમયે સમયે અનેક અધ્યવસાયને ધરવા વડે સદ્ છે. ભાવથી સંસારીત્વ અવસ્થા વર્ડ, પશ્ચમ ભાવથી જ્ઞાન, દર્શીન ગુણુ રૂપ પર્યાયાન પ્રગટ કરવા રૂપે સ છે. પણ જડ રૂપ ધર્માસ્તિકાય આદિના શુગૢાને અને પુદ્ગલના રૂપ, રસ, ગન્ધ, શબ્દ વિગેરેને ધરનારા નથી, એટલે સ્વરૂપે સદ્ અને પરરૂપે અસદ્ હાવાથી કથચિત સદ્ કચિત અસહ્ સ્વરૂપવાળા છે. કહ્યું છે કે “ દ્રાર્િં ચતુવેન, આયव्यापकादिसंबंधिस्थितानां स्वपरिणामात्परिणामान्तरागमन
हेतुः सद्रूपता परिणतिः : आस्त स्वभावः तेन सद्रूपता શેયા” હવે અસપણું આત્મ દ્રવ્યમાં કેવી રીતે રહે છે તે જણાવતાં કહે છે:–
"अन्यजातियद्रव्यादीनां स्वीयद्रव्यादिचतुष्टयतया व्यवस्थितानां विवक्षिते परद्रव्यादिके सर्वदेवाऽभावाऽविच्छिन्नानामन्यधर्माणां व्यावृत्तिरूपो यो भावः स एव नास्तिस्वभात्रः, यथा जीवे स्वीयाः ज्ञानदर्शनायो भावा अस्तित्वेन अवधार्या न परद्रव्यत्त्वेनास्तिता अचेतनादयो ये भावा
૪
For Private And Personal Use Only