________________
૨. વિજયને હેમકૂટ મહારેલી ઉપર સે યોજન ઊંચે વિરૂપાખ્યાશ્રમે શ્રી વિશ્વકર્માએ નૃત્ય, ગીત, વાદિત્ર, રાગ, તાલ, લાસ્ય-હાસ્ય તાંડવ, સમસ્વર, છ રાગ, છત્રીસ રાગીણી વિષયનું જ્ઞાન આપ્યું તે બારહજાર લોક પ્રમાણ ગ્રંથની રચના થઈ. તે ભારતના નામે ઓળખાયું.
૩. સિદ્ધાર્થને મંદાર પર્વત સુખાસનથી શ્રી વિશ્વકર્માએ તાલ કંડરવર શાસ્ત્ર, ગણિત, તિષ, વ્યાકરણ, અલંકાર સહિત છંદ તથા તેને મુકિત માર્ગનું રહસ્ય પણ આપ્યું. * ૪. અપરાજિતને પણ વાસ્તુવિદ્યાનું જ્ઞાન જયના જેવું આપેલ લિંગ પ્રતિમા, પીઠ, રાજગૃહ, નગર, દુર્ગ, પ્રતોલી માગ, ગેપુર, જળાશયે આદિ વાસ્તુશાસ્ત્રનું રહસ્ય આપ્યું અને તે દસ હજાર ગ્લૅક પ્રમાણ ગ્રંથની રચના થઈ.
પદ્મપુરાણ તથા શૈગે શિવાગમ તથા વસિષ્ઠપુરાણ ૩-૬ માં વિશ્વકર્માના પાંચમુખના નામ અને તેમાંથી ઉત્પન્ન થયેલ પંચ શિલ્પીઓનાં નામ અને ગોત્ર કહ્યાં છે. તેમાં પાંચ શિલ્પીઓના (૧) મનુ લોહકર્મના. (૨) મય કાછ- કર્મના. (૩) ત્વષ્ટા કંસકાર. (૪) શિપી શિલપકાર. (૫) દેવજ્ઞ સુવર્ણકાર એમ પાંચ શિલ્પીઓના નામ અને કર્મ, સ્કંદપુરાણના નાગરખંડ . ૬-૧૩-૧૪ માં કહેલ છે.
શિલ્પીઓમાં સામાન્ય રીતે એક મુખના વિશ્વકર્મા બ્રહ્મા સ્વરૂપ જેવા દાઢીવાળા, ત્રણ નેર, ચાર ભૂજાના સૂત્ર–માપકરણને ગજ, પુસ્તક અને કમંડળ એમ ચાર સૃષ્ટિમાગે ધારણ કરેલ છે, હંસનું વાહન છે. તતિરીયકૃતિ પંચ બ્રહ્યોપનિષદમાં વિશ્વકર્માને પંચમુખી અને દશભૂજાના કહ્યા છે. તે પંચમુખ પૂર્વાદિ દિશાના ક્રમે, મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ (તક્ષ કહ્યા છે. તેમના દશ હાથના આયુધ સૌ પિતતાના કર્મ પ્રમાણે કહપે. શિલાકમ કરન ઓ કમંડળ. સૂત્ર હાડી, સાધણી (લેવલ) અને પુસ્તક જમણા હાથમાં અને ટાંકાણું, ગજ, ચુનાલ હું, માળા અને એળે એમ પાંચ ડાબા હાથમાં ધારણ કરેલા.
પદ્મપુરાણ ભૂખંડમાં પંચમુખને દેશભૂજ વિશ્વકર્માના જમણુ પાંચહાથમાં કેદાળી, પાવડો, તગારૂ (તાંસળી), ઘટિકાપાત્ર (ઘડા) અને સુવર્ણ કમંડળ છે અને ડાબો પાંચ હાથમાં કરવત, હડી, સાણસી, અલંકાર અને અગ્નિકુંડ ધારણ કરેલાં છે. આ સ્વરૂપ લેહકાર, સુવર્ણકાર, કાણકાર અને કંસકાર (કંસારા)ને પૂજ્ય છે.