________________
૧૦
ચૌદ રત્નને નવ નિધાન સહિત અયેાધ્યા તરફ પ્રયાણ. માક્રમણ, અયેાધ્યામાં ચક્રીના પ્રવેશને લગતી થઈ રહેલી તૈયારી ચક્રીએ કરેલ અઠ્ઠમ તપ. અયેાધ્યામાં પ્રવેશ. નગરજનેને થયેલ હ. રાજમહેલ સમીપે પહોંચવુ.... અ`ગરક્ષક દેવે વગેરેને ચક્રોએ આપેલ રજા. મહેલમાં પ્રવેશ. ચક્રોને રાજ્યાભિષેક મહાત્સવ. ચક્રીની ઋદ્ધિનુ વર્ણન, સબધી વ`નુ ચક્રીને થયેલ સ્મરણ. સુ દરીની સ્થિતિ. તેને જોઈ ચક્રીને થયેલ ખેદ. સેવાને આપેલ ઠપકા તેમણે કરે ખુલાસા. સુદરીની ચારિત્ર લેવાની દૃઢ ઇચ્છા, ચક્રીએ આપેલ આના. ભગવતનું પધારવું. ચક્રોનુ વાંદવા નીળવુ. ચક્રોએ કરેલ સ્તુતિ. સુદરીએ કરેલ ચારિત્ર ગ્રહણ. અવ'નું સ્મરણ. તેમની પાસે ક્રૂ મેાકલવા. તેમણે દૂતને આપેલ ઉત્તર. ૯૮ ભાઈઓનુ એકત્ર મળીને પ્રભુ પાસે ગમન. તેમણે ભગવંતની કરેલી સ્તુતિ તથા વિજ્ઞપ્તિ. ભગવતે આપેલ ઉપદેશ, તેઓને થયેલ વૈરાગ્ય. તેમણે પ્રભુ પાસે લીધેલ દીક્ષા. ભરતે કરેલ તેમનાં રાજ્યાને સ્વીકાર. પૃષ્ઠ ૧૧૧ થી ૧૪૨
પાંચમા સમાં-ચક્રનું આયુધશાળા બહાર રહેવું, ચક્રીએ પૂછેલ તેનું કારણ, મંત્રી એ કરેલ ખુલાસે, બાહુબલિને આજ્ઞા મનાવવાની જણાવેલી આવશ્યકતા, ચક્રીના મનનું આંદોલન, દૂત માકલવાને થયેલ નિČય, સુવેગ દૂતનું તે તરફ પ્રયાણ, તેને થયેલા અપશુકન, બહલી દેશેામાં તેના પ્રવેશ, તેને થયેલ આશ્રય, તક્ષશિલા નગરીઅે પડોંચવુ, નગરીની મધ્યમાં થઇ રાજમહેલમાં પ્રવેશ, રાજસભા જોઈ તેને થયેલ ચમત્કાર, બાહુબલિએ કરેલ કુશલ પૃચ્છા, સુવેગ દૂતે આપેલ યુક્તિયુક્ત ઉત્તર, તેમાં બતાવેલ શામ, દામ, દંડ તે ભેદ, બાહુબલિએ આપેલા તેના કરા ઉત્તર, સુવેગનું ભયભીતપણે બહાર નીકળવું, નગરજનેામાં થતી વાતચીત, યુદ્ધવાર્તાના પ્રસાર, યુદ્ધની થઈ રહેલી તૈયારી, સુવેગને થયેલ વિચાર, તેનું અયેાવ્યા પહેાંચવુ. ભરતે કરેલ કુશળપૃચ્છા. સુવેગે આપેલ ઉત્તર. તેમાં બતાવેલ બાહુબલિની મહત્ત્વતા, ભરતના મનનો અસ્થિર સ્થિતિ, સુષેણ સેનાપતિએ ચક્રી પ્રત્યે બતાવેલ વિચાર, તેમાં યુદ્ધની જણાવેલ આવશ્યકતા, સચિવનો તે વિચારમાં મળેલી સમતિ, ચક્રીએ આપેલ પ્રયાણની આજ્ઞા, સૈન્યનું બહુલ દેશ તરફ પ્રયાણ, ચક્રીએ સાંભળેલ લાકોક્તિ, બહલીદેશ સમીપે પહોંચવું, તેની સીમાએ કરેલા પડાવ, બાહુબલિએ પણ કરેલ સામું પ્રયાણુ, તેણે પણ કરેલ નજીકમાં જ પડાવ, રાત્રિએ બંને સૈન્યમાં સેનાપતિની સ્થાપના, યુદ્ધ માટે થઇ રહેલી તૈયારી, રાત્રિનું અતિક્રમણ, પ્રાત:કાળે યુદ્ધ માટે અને સેનાનુ` નીકળવું, રણસંગ્રામવિવિધ. ભરત તથા બાહુબલિએ કરેલ દેવપૂજા, તેએાએ કરેલ પ્રભુની સ્તુતિ, તેનું સૈન્યમાં આવવુ, બંને સેનાનુ` સામસામે એકડા થવુ', દેવતાઓએ યુદ્ધ કરવામાં કરેલ અટકાવ, તેમનું ભરતચક્રી પાસે આવવું, દેવાએ ચક્રીને કહેલાં હિતવચના, ચક્રીએ આપેલ તેના ઉત્તર, દેવાનું બાહુબલિ પાસે આગમન, બાહુબલિ પ્રત્યે કહેલાં વચનો, બાહુબલિએ આપેલ તેના ઉત્તર, દેવાએ કરેલ સૈન્યયુદ્ધનુ નિવારણ, દષ્ટિયુદ્ધાદિ દ્વયુદ્ધના કરેલા નિય, યુદ્ધ બંધ કરવાના પ્રતિહારીએ કરેલ નિર્દેષ, બને સેનાના સૌ.નાને થયેલ ખેદ, ભરતના સૈનિકોને જીત માટે થયેલ શકા, ચક્રએ પેાતાના બળની પરોક્ષા બતાવીને તેને કરેલ નિવારણ, દ્વંદ્વયુદ્ધ માટે બંનેનુ રણભૂમિમાં આવવુ`. યુદ્ધની શરૂઆત, દૃષ્ટિયુદ્ધ તેમાં થયેલ ચક્રોની હાર, વાયુદ્ધ, તેમાં થયેલ ચક્રોની હાર, બાહુયુદ્ધ, તેમાં પણ ચક્રીની હાર, મુષ્ટિયુદ્ધ, તેમાં પણ ચક્રનું હારવું, દડયુદ્ધ ભરતે બાહુબલિ પર કરેલ દડપ્રહાર, બાહુબલિનુ જાતુ સુધી પૃથ્વીમાં ખૂંચી જવું. તેણે કરેલ ભરત ઉપર દડપ્રહાર, ભરતનુ કંઠે સુધી ખૂખેંચી જવુ, ભરતને થયેલ ચક્રીપણાની શકા, ચક્રનું ચક્રી પાસે આવવુ', તે જોઈ બાહુલિને આવેલ ધિક્કાર, ચક્રાએ ચક્રને છેડવુ', તેના વિનાશ કરવા બાહુબલિએ કરેલ વિચાર, ચક્રનું પાછું ફરવું, બાહુબલિને થયેલ ક્રાધ, મુષ્ટિ ઉપાડોને ભરત તરફ દોડવુ, ભાગ માં થયેલ સચિાર, ક્રોધને તજી દઇ શાંતભાવનેા કરેલ સ્વીકાર, તે જ મુષ્ટિવડે બાહુબલિએ કરેલ કેશલુ ચન, અગીકાર કરેલ ચારિત્ર, ભરતને થયેલ ખેદ, તેણે કરેલ આત્મનિ દા ને બાહુબલિની સ્તુતિ, બાહુબલિના રાજ્યે ચંદ્રયશાનુ સ્થાપન, ચક્રીનું અયેાધ્યા પાછા જવું, બાહુબલિની કાયાત્સગ સ્થિતિ, ભગવંત પાસે ન જવાની ધારણા, વર્ષાંતે પ્રભુએ બ્રાહ્મી–સુ દરીતે તેમની પાસે મેાકલવું, તેમના વચનાથી થયેલ મીનદશાનું નિવારણ, પ્રભુ