Book Title: Trishashti Shalaka Purush Charitra Part 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan
View full book text
________________
કરીના સમાં—સાગરચંદ્ર શ્રેષ્ઠીપુત્રનું વત્તાંત તેણે કરેલ બહાદુરી તેના પિતાએ આપેલ શિખામણ–તેણે આપેલ નમ્ર ઉત્તર-પ્રિયદર્શના સાથે તેનો વિવાહ-અશોકદર મિત્રે કરેલી દુર્જનતાતેના પ્રપંચથી સ્ત્રીભતરના સ્નેહને ભંગ-તેમનું મૃત્યુ-ત્રીજા આરાના પ્રાંતે ભરતક્ષેત્રમાં યુગલિક થવુંછ આરાનું વિસ્તારથી વર્ણન-વિમલવાહન પહેલા કુલકર-કલ્પવૃક્ષના પ્રભાવની મંદતા-હાકાર નીતિનું સ્થાપન–સાતે કુલકરાનું વર્ણન-ત્રણ પ્રકારની નીતિ-વજનાભ ચક્રીના જીવનું સર્વાર્થસિદ્ધથી અવવુંભદેવાની કુક્ષિમાં અવતરવું–માતાએ દીઠેલાં ચૌદ સ્વપ્ન–તેનું વર્ણન-નાભિરાજાએ કહેલ તેનું ફળઈકોનું માતા પાસે આવવું–તેમણે કહેલ સ્વપ્નફળ–ગર્ભની વૃદ્ધિ-પૌત્ર વદિ આઠમે પ્રભુનો જન્મછપન દિશાકુમારીઓનું આગમન–તેમણે કરેલા પ્રતિક્રિયા-દિકમાણીકત જન્મોત્સવનું સવિસ્ત વર્ણન-સૌધર્મ ઈન્દ્રના આસનનું ચલાયમાન થવું-તેને થયેલ વિચાર-કરેલો નિર્ણય–પ્રભુની ઈદ્રકૃત
સ્તુતિ તેમની આજ્ઞાથી ગમેલી દેવે કરેલ ઘટાનાદ તથા ઉદ્દઘોષણ-પાલક વિમાનની રચના-ઈદનું પ્રયાણ-માતા પાસે આવવું નઈ કરેલાં પાંચ રૂપ-પ્રભુને મેરુપર્વત પર લઈ જવા–સર્વ ઈદ્રોનું આગમનતે સંબધી સવિસ્તર વર્ણન-ઈન્દોએ કરેલ જન્મોત્સવ-તે વખતે દેવની ભક્તિવિચિત્રતા-સૌધર્મ ઈન્દ્ર કરેલ વૃષભરૂપે સ્નાત્ર-ફરીને કરેલ પાંચ રૂ૫-સ્વસ્થાને પ્રભુને મૂકવા–નંદીશ્વર દ્રોપે જઈ અટ્ટ મહોત્સવ-સ્વસ્થાને ગમન- પ્રભુનું નામ સ્થાપન-વંશસ્થાપન-પ્રભુની બાલ્યાવસ્થા–પ્રાપ્ત થયેલ યુવાવસ્થાપ્રભુના દેહનું (રૂપનું વર્ણન–એક યુગલિક નરનું ભરણ-સુનંદા યુગલણી–તેના રૂપનું વર્ણન સીધ, વિવાહ માટે કરેલ પ્રાર્થના-ભગવંતે કરેલ સ્વીકાર–ઈ કરેલ પાણિગ્રહણ મહોત્સવઅસરાઓનો વિવાહકાર્ય સંબંધી કોલાહલ– સુનંદા સુમંગલાને શણગારવું-પ્રભુનું વિવાહમંડપે આગમન-વિવાહ સંબંધી ક્રિયા-કન્યાની સખીઓએ અનુવરની કરેલી મશ્કરી–સાંસારિક સુખ ભોગવતાં પ્રભને થયેલ ૧૦૦ પુત્ર ને બે પુત્રીઓ-યુગલિક ધર્મની મંદતા-પ્રભુનો રાજા તરીકે સ્વીકાર–વિનીતા નગરીન કબેરે કરેલ નિર્માણ-વિનીતાનું વર્ણન-અન્નજનની શરૂઆત–અગ્નિની ઉત્પત્તિ-ભગવતે બતાવેલ પ્રથમ શિલ્પ–પુત્ર પુત્રીને શિખવેલ કળાઓ-ભગવંતની રાજ્યસ્થિતિ–વસંતઋતુનું વનભગવંતને થયેલ પૂર્વ સુખનું સ્મરણ—ઉત્પન્ન થયેલ વૈરાગ્ય-કાંતિક દેવનું આગમન–તેમણે કરેલ પ્રાર્થના.
| પૃષ્ઠ ૪૨ થી ૮૩ - રીના નાં –ભરત ચક્રીને રાજ્યાભિષેક-પુત્રોને કરી આપેલ દેશોની વહેચણભંગવતે આપેલ સાંવત્સરિક દાન-ઇન્દ કરેલ દીક્ષા મહોત્સવ-ભગવંતે કરેલ કેશલુંચન-અંગીકાર કરેલ ચારિત્ર-ઉત્પન્ન થયેલ મન:પર્યવજ્ઞાને–ઇન્દ્ર કલ સ્તુતિ-ભગવંતે કરેલ વિહાર-ભિક્ષાની અપ્રાંતિકચ્છ-મહાકદિને થયેલ ક્ષધાવેદના-ભગવતે ધારણ કરેલ મૌન-કચ્છ–મહાકછાદિએ સ્વીકારેલ તાપસવૃત્તિ-નામિવિનમિનું આગમન–તેમણે પ્રભુ પાસે કરેલ રાજ્યયાચના-તેમનું પ્રભુની સેવામાં રહેવુંધરણેનું પ્રભુને વાંદવા આવવું-નમિવિનમિની ભક્તિ જોઈ તેને થયેલ પ્રસન્નતા–તેણે આપેલ અનેક વિદ્યાઓ સહિત વૈતાઢયનું રાજ્ય-વૈતાઢયનું વર્ણન-તેમણે તાત્યનો બે શ્રેણી પર વસાવેલ ૧૧૦ નગરતેના નામંધરણેકે કરી આપેલી વિદ્યાધરે માટે મર્યાદા-વિદ્યાધરોની સોળ નિકાય-ભગવતે ભિક્ષા લેવાને કરેલૉ નિર્ણય–ગજપુર પધારવું–ગજપુરમાં શ્રેયાંસાદિકને આવેલ સ્વપન- પ્રભુની નાગરિકોએ કરેલ સ્ત્રીઆદિક લેવા માટે પ્રાર્થના–પ્રભુએ કરેલ અસ્વીકાર-કોયાંસનું પ્રભુ પાસે આવવું તેને થયેલ જાતિસ્મરણ-યાદ આવેલ પૂર્વભવ-ભગવંતને તેણે આપેલ ઈક્ષરસનું દાનપ્રગટેલા પંચ દિવ્ય-અક્ષયતૃતીયાની સ્થાપના-શ્રેયાંસ સાથે નાગરિકોનો સંવાદ-શ્રેયસે કરેલ ખુલાસો-ભગવંતનું બાહુબલિની તક્ષશિલાએ પધારવું-બાહુબલિએ વાંદવા જવા માટે કરાવેલ તૈયારી–પ્રાત:કાળે જવાને કરેલ નિર્ણય-મેટા આડબરથી તેનું વાંદવા નીકળવું ભગવતે પ્રાતઃકાળમાં જ કરેલ વિહાર–પ્રભુનાં દર્શન ન થવાથી બાહુબલિને થયેલ પારાવાર ખેદ-ત્યાં તેણે કરેલ અડ્રાઈમહોત્સવે-ભગવંતને થયેલ કેવળજ્ઞાન-જ્ઞાનેસિવ માટે ઈન્દ્રન

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 346