Book Title: Shodash Granth Author(s): Vallabhacharya, Madhavji Gopalji Vaidya Publisher: Pustak Prasarak Mandali View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત 55555 કોઈ જાણે છે, પરંતુ તેનું અલોકિક સામર્થ્ય સાંભળવાથી મનુષ્યને એક પ્રકારને ભાવ પેદા થાય છે. ભાવિના ભક્તિ થતી નથી મા > ભાવનું એટલે આસ્થાનું બીજ અંતકરણમાં રેપી દ્વારા - મનશુદ્ધિ થવા માટે જમનાજીનું અાદિક મહાભ્ય આ અષ્ટકમાં - વર્ણવ્યું છે. જેથી આ જગતમાં જણાતા લોકિક પદાર્થોમાં પણ કેજઇ રીતનું અલૌકિકપણું રહ્યું છે એવું બુદ્ધિમાનને સહજ ભાન થ-ડિ - વાને સંભવ છે અને એવું ભાન એજ ભાવની ઉત્પત્તિનું બી છે. - તે માટે યમુનાષ્ટકથી ષોડશ ગ્રંથને આરંભ શ્રી આચાર્યજી મહાપ્રભુજી (શ્રીમદ્ વલ્લભાચાર્યજી) કરે છે. મથ યમુનાષ્ટકમ્ (૨) || શ્રી નનમાય નમઃ | पृथ्वीवृत्त. नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा।। मुरारिपदपंकजस्फुरदमन्दरेणूत्कटाम् ॥ तटस्थनवकाननप्रकटमोदपुष्पाम्बुना। सुरासुरसुपूजितस्मपितुःश्रियवित्रताम्॥१॥ છે કે યમુનાજીનો લેકિક સંબંધ વિશેષ પૃથ્વી સાથે હોવાથી, આ અષ્ટક - માટે પૃથ્વીવૃત પસંદ કર્યું લાગે છે. એ વૃત્તનું લક્ષણ ગુવર પંડિત શ્રી - - ગફુલાલજીએ “દશાવતાર સ્તોત્ર”માં નીચે મુજબ જણાવ્યું છે. સિક “જસે જ સ ય લે ગ એ, વિરતિ આઠ પૃથ્વી કહી.” પૃથ્વીવૃત્તના પ્રત્યેક ના ચરણમાં સત્તર સત્તર અક્ષર આવે છે અને તેમાં જ, સ, જ, સ, ય, એ પાંચ હજ જે ગણના ૧૫ અને છેલ્લે લઘુ અને ગુરુ એ બે એમ ૧૭ અક્ષર અને આઠમે - અક્ષરે વિરતિ એટલે વિરામ હેય છે. અરે રે ? રર . ર ર ર 9 ક રે છે ? શું છે ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? છે For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 108