________________
બાપાલાલ વૈદ્ય નવુ ધાન્ય–નવુ ઘાન્ય જિન્સ છે જ્યારે એક વર્ષનું જૂનું ધાન્ય પચવામાં હલક
છે બે વર્ષનું જૂનું ધા ય પણ પથ્ય અને લધુ છે બેથી વધુ વર્ષેનું જૂનું ધાન્ય કસ વિનાનું જાણવું અને તે ન વાપરવું જોઈએ તે દુર્જર અને શક્તિહર હેય છે પરંતુ કઠોળ માત્ર નવા જ વાપરવા જોઈએ
ચણા, જવ, ઘઉં, તલ અને અડદ-આટલા ધાન્ય નવા જ લેવા જોઈએ (રા નિ) ધાન્ય વિશેષના ગુણ
ખેતી કરી વાવેલું ધાન્ય ખાવામાં શ્રેષ્ઠ છે એક વખત પાક લીધા પછી ફરીથી બાકી રહેલા જડીયામાથી કુટેના છોડવાનું અનાજ (ઝિનોમ) માધ્યમ છે જ્યારે આપ આપ ઊગી નીકળેલું ધાન્ય અધમ છે સામો, નમાર વગેરે આપેઆપ ઊગનારા ધાન્યો છે
જન્મીન ઉપર કચરો નાખી બાળી નાખેલી જમીનમાં ઊગાડેલી ડાગર પચવામાં હલકી છે અને તે ઝાડે પેશાબના વેગોને રોકનાર છે અર્થાત ભધુમેહના દરદીઓ માટે આ દધ જમીનમા થએલી ડાગરને ભાત હિતાવહ છે એક વર્ષના જૂના ચેખા પણ મધુ મેહીઓ માટે સારા છે ખેતરમાં થનારી ડાગરને ભાત–કફ-પિત્તને હરનાર છે, કષાય છે, વાયુકત છે કયારડામાં પાકતી ડાગર–રસમાં મધુર, વૃષ્ય (વાજીકરણ), બલ્ય (નિક), પિત્તને હરનાર,
અ૮૫ મલ બહાર કાઢનાર, કફકર અને વીર્યવર્ધક છે ધરૂ ઉપાડીને બીજે રેપીને તૈયાર થયેલી ડાગર–પચવામાં હલકીજલદી પચી જનાર,
ગુણમા શ્રેષ્ઠ, બલ્ય, વિદાહ ન કરનાર (એસિડિડી ન કરનાર), પેશાબ વધારનાર છે એક વખત કાપી લીધેલી પશુ ફરીથી ફૂટેલી (ઝિનોમવા) ડાગર–રક્ષ છે, ઝાડાની કબજિયાત કરનાર છે, રસભા તિકત અને મધુર છે, પિત્તહર છે, પચવામાં હલકી છે,
ખારી જમીનમાં ઊગેલા ધાન્ય-કફના ઉપદ્રવને હણનાર છે સારી સ્નિગ્ધ માટીમાં ઊગેલાં ધાન્ય–જ અને બલ આપનાર છે જે જમીનને
સારૂ ખાતર મળતું હોય તે જ માટી નિગ્ધ કહી શકાય રેતાળ જમીનમા થતા ધાન્ય–બલ, પુષ્ટિ અને પ્રભાવને હણનારો છે ૧ જિનિ ને અર્થ તો જે દ્રવ્ય પિતાના પિરિશ્ય અને ગુરુ ગુણને લઈને રસ વહન
કરનાર સ્રોતના મુખ બધ કરી શરીરમાં ભારેપણ જન્માવે છે તે પરતું આ અર્થે કરતા અભિષ્યનિ એટલે કે કફ કરનાર એવો સાદો અર્થ જ અમારે મન બરાબર છે, ઉપલી વ્યાખ્યા મુજબ તે દહી અભિષ્યનિ છે દહી વૃષ્ય, બલ્ય છે અને તેને અભિવ્યનિ કહેવું યોગ્ય નથી કફકર અર્થ લે જ ઉચિત છે ગુરુતા અને સ્નેહસ્વ ભાવને લઈને જ અભિળ્યક્તિ હોય છે,