________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
શક્રસ્તવ શબ્દથી નમુન્થુણંને ‘સ્તવ’' માનતા આ સ્તવની મહત્તા જણાવતા ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, તે સમ્યકત્વની શુદ્ધિ કરનાર છે.
સૂત્ર-નોંધ :
૫૬
આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે.
આ સૂત્ર અનેક આગમોમાં છે, જે પ્રારંભે વિવેચનમાં જણાવ્યું છે. નિઝમયાળ સુધીમાં સંપદા નવ, પદ તેત્રીશ, ગુરુવર્ણ-૩૩, લઘુવર્ણ૨૬૪ અને સર્વ વર્ષોં-૨૯૭ છે.
-
―
નૈ ઞ ઞર્વંગ વાળી ગાથા પ્રક્ષેપ ગાથા છે, આગમોમાં નથી. છતાં શ્રુતધર કે પૂર્વર્ષિ રચિત હોવાથી સન્માન્ય જ છે.
ઉચ્ચારણોની દૃષ્ટિએ પૂર્વે કહ્યા મુજબ જોડાક્ષર, અનુસ્વાર આદિનું તથા વિશેષમાં સંપદા પૂર્વક સૂત્ર બોલવાનું લક્ષ રાખવું જોઈએ.
-
X-X