Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 321
________________ ૩૨૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨ કર્યા છે. ૦ આ સૂત્રની ગાથાઓ “ગાહા' છંદમાં છે. જો પ્રગટ સ્વરૂપ તે બોલાય તો છંદપદ્ધતિ અનુસાર બોલવી જોઈએ. કાયોત્સર્ગમાં તેની ચિંતવના હોવાથી આ સૂત્રનું ઉચ્ચારણ પણ યથાયોગ્ય રીતે ગાહા છંદ મુજબ થતું જોવા મળતું નથી. તેથી અભ્યાસ દરમિયાન તેને યોગ્ય રીતે બોલવા પ્રયત્ન કરવો જોઈએ. X —- X — મુનિ દીપરત્નસાગર દ્વારા વિવેચન કરાયેલ “પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન' ભાગ-૨ પૂર્ણ થયો

Loading...

Page Navigation
1 ... 319 320 321 322