Book Title: Nitya Niyamadi Path Author(s): Shrimad Rajchandra Ashram Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ (૮) અર્થે તે સંક્ષિપ્ત ગદ્યાર્થનો આ કંઈક વિશેષ વિસ્તાર સ્વાધ્યાયરૂપે કરવામાં આવેલ છે. કોઈક સમર્થ દર્શનકાર આ ‘આત્મસિદ્ધિમાં રહેલા ભાવભેદો ઉપર વૃત્તિ ટીકારૂપે અનેક ગ્રંથો લખી શકે એવી એ કૃતિને એક બાળ શી અંજલિ આપી શકે ! સાગરની ઉપમા જેમ સાગર તેમ આ આત્મસિદ્ધિની અને તેમાં પ્રણીત કરેલ ગહનદશા અને અતિ ગહન સ્વરૂપની ઉપમા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીની ‘આત્મસિદ્ધિ’, તેમની દશા અને તેમણે અનુભવેલ સ્વરૂપ, આપણી એ જ ભાવના અને પ્રાર્થના ! સજ્જન પુરુષો આ અર્થવિસ્તારને ઇત્યેવમ્ ન સમજે, ‘ઇત્યેવમ્’ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચન્દ્ર પ્રભુના હૃદયમાં છે, પ્રાણી માત્રના ઉપકારી અને પરમ ઉપકારી તેથી માત્ર તે જ છે. શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ લિ. સં. ૧૯૯૯, માહ સુદ પૂર્ણિમા અઘ્યાત્મપ્રેમી, બ્ર૦ ગોવર્ધનદાસ તા. ૨૦-૨-૧૯૪૩Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 362