Book Title: Nava Vargna Sadhutanu Digdarshan Author(s): Hansasagar Publisher: Shasan Kantakoddharak Gyanmandir View full book textPage 9
________________ ૮ ૨ નવ વની સાધુતાનું દિગદર્શન UR મગન રણછોડ મળી સુરતના ત્રણ આગેવાને સાથે ખાસ કહેવડાવેલ કે-“આપની જે જે પ્રરૂપણાઓ છે તે અને માન્ય છે અને આવતી કાલે જ વ્યાખ્યાન પટેથી હું પિતે જાહેર કરું એવી મારી ભાવના છે, પરંતુ આપની ઈચ્છા હોય તે જંબુ વિ. વ્યાખ્યાનમાં તે પ્રમાણે જાહેર કરે.” આ સાંભળી પ્રસન્ન થયેલ પૂ. આગમ દ્વારકશ્રીએ તેઓને તરત જ જણાવી દિધેલ કે- તેમ હોય જ નહિ ! તેઓની લાજ તે મારી લાજ છે! આટલું કબૂલ કર્યું તે જ બસ છે!” (જુઓ–આજથી ૩૦ વર્ષ પૂર્વે છાપાએલ “દિશા ફેર” નામની બૂકનાં પૃ. ૬-૭) તે પછી વડાચૌટાથી તેઓ ચૂપચાપ વિહાર કરી ગએલર છતાં દૂર ગયા પછી વળી પાછા પ્રાયઃ સર્વત્ર “અમારી માન્યતા સાચી છે.” એમ બોલવા અને પ્રચારવા લાગેલી આથી તેઓશ્રીની આ કઈ જાતની પ્રમાણિતા?” એમ આશ્ચર્ય થએલ. જીવંત શાહને ગુજરી ગએલ લેખાવવાની અધમતા! ઉપર્યુક્ત જવાબવાળી મારી તે “વિવેકદશનનું પ્રદર્શન નામની બૂક ગત વર્ષે આ માસે સુરત મુકામે પૂ. આ. શ્રી કસ્તુરસૂરિજી મ. પાસેથી ત્યાંના વતની અને સુરત શહેર તથા સુરત જીલ્લા તરસ્થી શેઠ આ. ક ની પેઢીના દીર્ઘકાલીન પ્રતિનિધિ-સુશ્રાવક શેઠ અમીચંદ ગોવીંદજી uહ બી. એ. (એનસ) એલ. "એલ. બી.એડવોકેટને વાંચવા પ્રાપ્ત થએલ. મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64