Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 14
________________ જ નવાવર્ગની સાધુતાનું દિગદર્શન ; ૧૩ પ્રસિદ્ધ કરવાથી જૈન જગતભરમાં જાહેર થઈ જવા પામેલ. આથી સં. ૧૯૮૮ની ચચાંના તે અંજામ બાદ સુરતથી વિહાર કર્યા પછી પૂ. દાનસૂરિજી મહારાજે પિતાનાથી તે તે દીક્ષા વિરુદ્ધ પ્રથમ બેલાઈ જવા પામેલી વાતને તે અંજામ મુજબ સુધારીને પ્રચારવામાં હાનિ દેખીને સર્વત્ર પ્રથમ બેલાએલ વાતને જ સાચી લેખાવવા માંડેલ! આથી તે ચર્ચાના પરિચિત સૌ કેઈ તેઓશ્રી પ્રતિ શંકા ધરવા માંડેલ. કેમે કરીને તે શંકાશીલતા સર્વત્ર પ્રસરી. તેને દૂર કરવા માટે તે આ. શ્રી દાન-પ્રેમ-રામ-જખ્યાદિશ્રીજીએ, ઉપર મુજબ મારી તે દિશા ફેર બૂકમાંના તે અષ્ટમની ચર્ચાવાળા સત્ય લખાણને તે ચર્ચામાં જેઓ હતા તે ત્રણ જૈન આગેવાને મારફત જ ઈન્કાર કરાવવાને કૂટપ્રયાસ વર્ષો સુધી પણ કરી છૂટેલ! પરંતુ શાસનદેવની કૃપાથી મારી તે સત્ય હકીક્તને શાસનમાંથી ઉડાવી દેવાને તેઓને તે સામુહિક ખાનગી પ્રયાસ નિફલ નીવડે અને તે પ્રયાસ પણ જાહેરમાં આવી જવાના પ્રતાપ મારી તે પ્રસિદ્ધ વાતને તેઓ સં. ૨૦૨૨ સુધીના ૩૦ વર્ષ સુધી તે જાતે પણ ઈન્કાર કરવાના હેકેશ જ ગુમાવી દેવાની કાદિશિક સ્થિતિને ભજવા પામેલ ! એ નફામાં હેલ. આ પ્રકારે સાચી બીનાઓને, તેઓ યેનકેનાપિ બેટી લેખાવવા જ પ્રયત્નશીલ રહેતા હોવાને આ મજબૂત દાખવે છે. પિતાની અસત્ય પ્રરૂપણાઓને તેઓએ ત્યારથી માંડીને અમે બેરથી પણ એ પ્રકારે જ શ્રીસંઘમાં સાચી લેખાવવા પ્રયત્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64