Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 56
________________ નવાવગની સાધુતાનું દિગદર્શન પ્Î ૧૭ અભયદેવસૂરિના વારસદાર ગણાવવાના પેંતરા ? આગમધરદ્વેષી મહામૃષાવાદી નિત્યાનંદવિજયે ભાવનગરના તા.૧૦-૧૧-૬૭ના‘જૈનધમ પ્રકાશ'ના પાના ૯થી૧૨ ઉપર શ્રી અભયદેવસૂરિજીને જીવનવૃત્તાંતઃક લેખ છપાવેલ છે. તે લેખ, તેમણે “સ. ૧૯૯૬માં પૂ. પં. શ્રી કલ્યાણુવિ. મહારાજે પ્રસિદ્ધ કરેલ શ્રી ધસાગરીય તપાગચ્છપટ્ટાવલી સા'ના પેજ ૧૨૧ થી ૧૨૨ ઉપર નવાંઞીવૃત્તિકાર શ્રીઅભયદેવસુરિ' શી તળે છપાએલ તેઓશ્રીના જીવનવૃત્તાંતને આધારે” એમ જણાવવું છૂપાવીને તેમજ તે વૃત્તાંતને મનસ્વીપણે ઘટાડી–વધારીને તથા મૂળભાષાને નિજના ટાયલાવડે વિકૃત ખનાવીને રજુ કરેલ છે. તે લેખ લખતી વખતે તેમણે તે ‘પટ્ટાવલી સાÖ' ના પાના ૧૧૭ ઉપરની ટીકામાં તેમજ પાના ૧૨૩ ઉપરના શ્રી જિનવલ્લભસૂરિના વૃત્તાંતમાં તે શ્રી અભયદેવસૂરિજી મ. ના ગુરુ શ્રી જિનેશ્વરસુરિજી મ. ને કૂચ પૂરગચ્છીય જણાવ્યા હૈાવાનું જાણ્યું જ હોય અને તે ઉપરથી તે લેખકે, તેએશ્રીના શિષ્ય તે શ્રી અભયદેવસુરિજી મ., વિજયગચ્છીય નહિ; પરંતુ કૂચ પૂરગચ્છીય હતા' એમ પણ જાણી લીધું જ હોય. આમ છતાં તે જૂઠમૂત્તિ નિત્યાન ંદવિજયે જૈનધમપ્રકાશ' માંના તે લેખના શીર્ષકમાં તે પૂ. શ્રી અભયદેવસુરિજી મ. ને ‘વિજયઅભયદેવસુરીશ્વરજી મ.' એ પ્રકારે ઓળખાવીને લગભગ ૯૦૦ વર્ષ બાદ તેઓશ્રીને વિજયગચ્છીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64