Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 57
________________ નવાવની સાધુતાનું દિગદર્શન પુ લેખાવવાનુ એક વધુ જુઠાણું ઉભું કરવાની પહેલ કરી છે ! તેમનું આ વન અને આ સાહસ જોતાં એમ માનવું થાય છે કે-“સ, ૧૧૨૦માં ઠાણાંગવૃત્તિ રચનાર તે શ્રી અભયદેવસુરિજી મ. ને જેમ સ', ૧૦૪માં નીકળેલ ખરતરે, પેાતાને તેઓશ્રીના વારસદાર લેખાવવા સારૂ-ખરતરીય લેખાવવાનું કૌભાંડ ઉભું કરેલ, તેમ સં. ૧૯૯૨માં નીકળેલ નવાતિથિમતીઓએ પણ હવે વખત જતાં—આવા જી લેખકોના હાથે-પેાતાને તેઓશ્રીના વારસદાર લેખાવવા સારૂતે પૂ. અભયદેવસૂરિજી મહારાજને પોતાની માન્યતાવાળા લેખાવવાનું કૌભાંડ ઉભું કરવા ધારેલ હેાવાના આ પ્રથમ પેતરા હોય. જનસમાજે આવું માનસ લેખકોથી સાવધ રહેવાની ખૂબ જ જરૂર છે. આયુષ્યને અંતેય ગ્રંથિભેદ કરે તે સારૂ ! તે પ્રકારના પ્રમાણિક અને શાસ્ત્રપ્રેમી નિત્યાનંદવિજયે તે ‘જૈનધમ પ્રકાશ’માંના પોતાના તે લેખમાં પાના ૧૨ ઉપરના પહેલા કેલમના બીજા પેરામાં ‘જ્યારે પ્રથમના ધરાવતા જુઠ્ઠા તે એ અંગસૂત્રો શ્રી આચારાંગ અને શ્રી શીઢાંકાચાય - મહારાજે રચેલી ટીકા આજે મેનુદ છે.’ એમ લખ્યુ છે ! તે લખાણુ પરથી તે નિત્યાનંદવિજય, ટીકાને પણુ અંગસૂત્ર ગણવાનું' જ્ઞાન ધરાવવાની હદ સુધીના જ્ઞાની હાવાનુ આબાદ સ્પષ્ટ થઈ જાય છે. આવા શાસ્ત્રમુને આ. શ્રી પ્રેમવિજયજી તથા તેના ગુરુ જ ખુવિજય, સિદ્ધાંતાની સૂક્ષ્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૫૮

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64