________________
પર નવાવર્ગની સાધુતાનું દિગદર્શન પર ૫૯ વાતનેય જેમ ફાવે તેમ બેહુદી ચીતર્યા કરવાની સ્વચ્છંદતાનું મેદાન મેળું કેમ કરી આપતા હશે ?” એ પ્રશ્નને ખુલાસે એ છે કે-“પિતાના વડિલ આ. શ્રી દાનસુરિજીએ આગમના સૂરમધના અભાવે કેટલાક આગમશાસ્ત્રપાઠના પણ ખોટા કરેલા અને સૂક્ષમાર્થ દષ્ટિએ ખેટા જણાવનાર પૂ. આગમોદ્ધારક આ. ભ. શ્રીને તે તે અર્થોમાં યેન કેનાપિ ખોટા લેખાવવા સારૂ તેઓને શાસ્ત્રીયચર્ચાના મેદાનમાં પડદા પાછળ રહીને ડેલા આ સાંઢીયે ધરવાની જેમ આવા ગાળાગાળીથી પણ યઢા તદ્ધા ફેંકાફેક કરનારા શાસ્ત્રબૂછું એ તે પિતાના રક્ષણની ઢાલરૂપે કામ આવે છે.”
તેઓના આવા પ્રપંચે આપણુ લેકોત્તરસમાજના ખ્યાલમાં ન આવી જાય એ સારૂ તેઓ પ્રચારમાં વિદ્યમાન હજાર ઉપરાંત સાધુઓમાં પણ–પિતાને અને પિતાના સાધુઓને જ વારંવાર શાસ્ત્રપ્રેમી અને સુવિહિત લેખાવવાનું જોર દાખવ્યા કરે છે તેઓનું તે પ્રચારતાંડવ, ઉપર જણાવેલા જયંત્ર ઉપરના પડદા રૂપ છે. આ પ્રકારના વર્તનવાળા સાધુઓના ચારિત્રને શાસ્ત્ર વ્યવહારથી દ્રવ્યચારિત્ર જણાવેલું છે. તેવા ચારિત્રના પણ પ્રતાપે તેઓ ગશાલાની જેમ આયુષ્યના અંતેય ગ્રંથિભેદ કરવા ભાગ્યશાળી બને, એ જ શુભેચ્છા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com