________________
ગુજરાત લેવા જતાં હવેલી ખાઈ ! પેશ્વાએ ગુજરાત પણ લેવા જતાં રહેવાની હવેલીય ગૂમાવી તેમ પૂ. આ. શ્રી દાનસૂરિજીએ, પૂ. આગમધરશ્રીનુંય જવાહર નિસ્તેજ લેખાવવા જતાં પિતાનું હીણુતેજ જવાહર પણ ગુમાવ્યું ! - (૧) સં. ૧૫ર થી એક તિથિને છેટી રીતે તિથિ લેખાવવા જતાં ૧૯૨ થી તે બારેય તિથિને ખેટી રીતે તિથિ લેખાવનાર પરિવાર પ્રાપ્ત કર્યો ! અને એ પરિવારે તે બારેય અખંડ તિથિવાળા જેની પંચાગને વમીને ખંડિત તિથિવાળા અજની પંચાંગને જ જેની પંચાંગ મનાવવાની ઉંવાટે ચડી જૈનત્વ જ ગુમાવ્યું !
(૨) આગમના બોધ વિના પૂ. આગમધર સામે પિતાનું કીજિનાગમપારદ્રષ્ટા' પાણું દેખાડવા માટે કરવા પડેલા અનેક જૂઠા અર્થોને–આ બૂકનું લખાણ જણાવે છે તે રીતે સાચા લેખાવનારા ઘણા શિ પેદા કરવાને પરિણામે શુદ્ધ પ્રરૂપક શિષ્ય જ ગુમાવ્યા !
(૩) સં. ૧૯૪૬માં ચંદ્ર વિજય બન્યા પછી પિલીસ પટેલ બન્યા અને તે પછી દાનવિજય બન્યા, છતાં દીક્ષાસંવત ૧૯૪દને જ ગણાવવાના એક જૂઠ બીજનું પરિવારમાં તે આજે વૃક્ષ બની જવાથી, હતું તે સત્ય પણ ગુમાવ્યું !
(૪) અન્યના બેટી રીતે “પટ્ટધર તરીકે ગોઠવાઈ જવાની મુત્સદ્દીગીરીમાં ગુરૂના ય પટ્ટધર લેખાવવાનું ચાનસ ગુમાવ્યું !
(૫) સંયમ સારૂં; પરંતુ તેને અંજામ તે હેવાથી ખરેખર તેઓશ્રીએ તે ગુજરાત લેવા જતાં હવેલીય ગુમાવી ! આ વાતને વિશેષે સમજવાની જિજ્ઞાસુઓએ, તૈયાર થઈ રહેલ વિવિધપ્રમોત્તરશુદ્ધિપ્રકાશ' ગ્રંથ વાંચવા તૈયાર રહેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com