________________
--
-
વિવિધ પ્રશ્નોત્તર–શુદ્ધિપ્રકાશ જન તેમજ સેવા સમાજ પત્રમાંની જાહેરાત મુજબ વિવિધ પ્રશ્નોત્તર–શુદિ પ્રકાશ' નામનું મિથ્યાપ્રરૂપણ એની મજબુત અને સર્વાગ સપ્રમાણ શુદ્ધિ દર્શક પુસ્તક ઝડપભેર તૈયાર થઈ રહ્યું છે.
નવા તિથિમતિઓએ જેઓના નામે શ્રીસંઘની સૂતક અને ગ્રહણની અસજઝાય વર્જવાની શાસ્ત્રસિદ્ધ અવિચ્છિન્ન આચરણને તેમજ બારપર્વની આરાધનાને ઉથલાવી નાખવાનું ઘોર અપકૃત્ય કરવા અદ્યાપિયર્યન્ત જેઓને પરમ પુરૂષ-પરમતારક–પરમગુરૂ-પરમર્ષિ જિનાગમ પારદધા વગેરે શ્રી જિનેશ્વર ભગવંતે ચિત વિશેષણોથી નવાજવાનું અને જેઓના વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથમાંના ઉત્તરોને ગણધર ભગવંતના ઉત્તરો જેવા ગણાવવાનું પાખંડ ચલાવેલ છે, તે તેમના ભૂતકાલીન પિલી સપટેલ દાદાગુરૂ પૂ. શ્રીદાનસૂરિજીએ પિતાના તે વિવિધ પ્રશ્નોત્તર ભાગ બેમાંના ઉત્તરમાં
સકલશાસપારદશ્વા’ પણનાં “અહમાં પિતાની સજ્ઞાનતા ખેવાઈ જવાથી જે તે ઉપરાંત સ્થલે શાસ્ત્રવિરૂદ્ધ બાફેલા છે, તે દરેક અશુદ્ધિની એ પુરતમાં શુદ્ધિ કરવામાં આવેલ છે. કલ્યાણકામીજને વાંચવા તૈયાર રહેથડા મહિનાઓમાં જ સંપૂર્ણ તૈયાર કરી પ્રસિદ્ધ કરવા ઉમેદ છે. મુદ્રક : શ્રી નવજીવન પ્રીન્ટર્સ, દીવાનપરા, મુ. રાજકોટ. - --- -------- - ------------...-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com