________________
* નવાવર્ગની સાધુતાનું દિગદર્શન કા ૧૧ મળે નહિ, એટલે તે પ્રશ્નોત્તર ગ્રંથ, અથથી ઇતિ સર્વાગ સુધારી વધારી અને તયાર કરવાની સંપૂર્ણ સત્તા તે બંને વડિલેએ આ જુઠ વિખ્યાત સંબવિયને સુપરત કરી !” પરિણામ એ આવ્યું કે- “તે બીજા ભાગમાંના કેટલાયે પ્રશ્નોત્તરને પૂ. આ. શ્રી દાનસુરિજીની વાતથી વિરુદ્ધ જઈને સુધાર્યા છે. અને આ બૂકમાં “અષ્ટમાષ્ટ'ની જવેલી વાત મુજબ અનેક પ્રશ્નોત્તરની નીચે મનસ્વી ટિપણે કરીને શાસ્ત્રી તથા પરંપરાને ભયંકર દ્રહ કર્યો છે.” “વિ. પ્ર.' ભા. ૨નું કાર્ય આવાને ઍપવામાં તેને વડિલોને એ હેતુ તે ખરે જ કેએવા જુઠા માણસ સિવાય તેવાં જુઠાણાંનું રક્ષણ અન્ય કરે પણ કોણ?”
એ જ બીજે દ્રોહ, તે જંબુવિયે સં. ૧૯હ્માં તેમના શિષ્ય ચિદાનંદવિજયના નામે પ્રસિદ્ધ કરાવેલ શ્રી હીર પ્રશ્નોત્તરાનુવાદ' નામની બૂકમાં કેટલાક શ્રી હીર પ્રશ્નોત્તરના અર્થે મનસ્વી કરીને અને કેટલાયે ટિપણે, શાસ્ત્ર અને પરંપરાની વિરુદ્ધ કરીને કર્યો છે. તે શ્રી હરિપ્રશ્નોત્તર બૂકમાંની ૭૩ મી નોંધમાં તે જુહૂ માણસે સુતકને વિષે જે ગપગોળાઓ ગબડાવ્યા છે, તે દરેક ગપગો એનું મૂળ પણ “વિવિધ પ્રશ્નોત્તર' ભાગ પહેલાના પાના ૨૧૦ થી ૨૧૩ સુધીમાં પૂ. આ. શ્રી દાનમુરિજીએ સૂતક અંગે શાસ્ત્ર તથા પરંપરા વિરુદ્ધ ગબડવેલ ગપગોળાએ છે. અને તે કેવી રીતે ? તે વસ્તુ અમારા તરફથી ઝડપભેર તૈયાર થઈ રહેલ “વિવિધપ્રશ્નોત્તર શુધિપ્રકાશ'માં સુજ્ઞવાચકને થોડા મહિનાઓમાં
જ જોવા મળશે. માગશર વદ ૫ ગુર વાંકાનેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com