________________
૬૦ પૃ નવાવ ની સાધુતાનું દિગદર્શીન ST
આવા જુટા સિવાય બ્રુનુ રક્ષણ કરે પણ કોણ ?
પેાતાના જુઠા શિષ્ય નિત્યાનંદ વિ. ના હાથે પ્રસિદ્ધ કરાવેલ તરણિમાં ‘સ’. ૧૯૮૮માં સુરતમાં તેવું કાંઈ બન્યુ જ નથી’ એમ લખાવનાર જ ખુવિયે, સુરતમાં સ. ૧૯૮૮માં આ બુકમાંના શ્રીયુત્ અમીચંદ ગાવિંદજી શાહુ એડવોકેટના તે વખતના એટલે કે ૩૫ વર્ષ પૂર્વેના પણ પત્ર ખેલે છે તેટલું જાતે અનુભવેલુ હાવા છતાં એ પ્રમાણે મેધડક જુઠ્ઠું લખાવ્યુ છે, તે ઉપરથી તેના જીવનને ‘મુસાવાયાએ વેરમણ” તે પશ્યુ જ નથી, એમ નિઃશંક નહિ માનવાનું કેઈ કારણ નથી.
તેઓએ તેવું જુઠું' ખોલવાનું પણ મુખ્યત્વે તે તેમના દાદાગુરુ પૂ. આ. શ્રી દાનસુરિજીએ પાતાને સકલ શાસ્ત્ર પાર દૃષ્ટા'ની પાતે લાદેલી ઉપાધિના અહુ’વશાત્ પેાતાના ‘વિવિધ-પ્રશ્નોત્તર' ગ્રંથમાં શાસ્ત્રવિરુદ્ધ જે જે ગેાળા ગબડાવેલા છે, તે ગપગેાળાને ચેનકેનાપિ સાચા લેખાવવા માટે જારી રાખેલ.
તેમના વડે પૂ. આ. શ્રી દાનસુરિજી મ. શ્રીની શાસ્ત્રવિરુદ્ધ વાતેાના ગેબી જુઠાણાએથી કરાતા બચાવના આ પ્રકારને આ. શ્રી પ્રેમસુરિજી અને આ. શ્રી રામચંદ્રસુરિજી વગેરેએ પેાતાના પક્ષની વફાદારી માનીને જ ખુવિજયદ્વારા કરાતા તે અસત્યના પેષણીય કાર્યોંમાં જ ખુવિજયને થાખડયે રાખવાનું જ જારી રાખ્યું !
તે ત્યાં સુધી કે—પૂ. આ. શ્રી દાનસુરિજી સં. ૧૯૯૨માં કાળધર્મ પામ્યા ત્યાં સુધી પેાતાના વિવિધ પ્રશ્નોત્તર ભાગ બીજા’માંના એક પણ પ્રશ્નાત્તર સુધારવાના પેાતાને અવસર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com