________________
પ૬ UF નવાવર્ગની સાધુતાનું દિગદર્શન પુર્વ અને પ્રાપ્તિસ્થાન શા. મેતીચંદ દીપચંદ મુ. ઠળીયા-વાયા તળાજા, કિ. રૂા. ૧-૦-૦.
નવા વગે ચાલુ વર્ષે “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન” નામની બૂક પ્રસિદ્ધ કરીને તે બૂકમાં “પ્રસ્તાવના તિમિરતરણિ” નામની સ્વતંતવ્યષિક ઝેરી વાતે ભરેલી બૂક ઘુસાડી દેવાને વિવેક દર્શાવેલ છે, તે વિવેકદર્શનનું આ બૂક દ્વારા સપ્રમાણ પ્રદર્શન કરાવવામાં આવેલ છે. વાચક મહાશયને વિજ્ઞપ્તિ કે-આ ઐતિહાસિક પુસ્તિકાને બારીકાઈથી તલસ્પર્શી પણે વાંચે અને વિચારે.
શ્રી જૈનધર્મપ્રસારક સભા-ભાવનગર
તા. ૧૦-૧૧-૬૭ ને અંક ૧-૨ ૨૩-વિવેકદર્શનનું પ્રદર્શન અને પ્રસ્તાવના તિમિરતરણિની અસારતા બૂક સાભાર સ્વીકારેલ છે. આપે જેનશાસનની ખડે પગે રોકી રાખી છે, તે જાણી આનંદ થાય છે. આપ શાસનમાં અથડાતા કાંટા-જાળાને એકલે હાથે દૂર કરી રહ્યા છે તે વારસો કોઈ સંભાળે તે માટે આપનું ધ્યાન ખેંચવાનું મન થઈ આવે છે.
આપે પુસ્તકમાં જે જીણવટભરી જહેમત ઉઠાવેલ છે તે માટે હૃદયપૂર્વક આભાર. લિ. અભેચંદના અનેક વંદન શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલા ભાવનગર
તા. ૨૬-૧૦-૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com