________________
નવાવર્ગની સાધુતાનું દિર્શન
૫૫
પુસ્તિકા પુરી સાદ્યંત તે વાંચી નથી; પરંતુ એટલુ ચાક્કસ કહેવાય કે–તેમાં તમે ભવભીતા રાખી જે વસ્તુ કહેવી પડે તે જરાપણ સંકોચ રાખ્યા સિવાય બહાદુરીથી હી છે. શ્રી વિજયવલ્લભસુરિજી મ.નું જ્યાં ચેાગ્ય લાગ્યું અને ખરે જ પ્રશંસાસ્પદ વાત હતી ત્યાં તેની પ્રશંસા કરી છે અને જે વસ્તુ બરાબર નથી તેને તે રીતે રજુ કરી છે.
એ જ પ્રમાણે આ. વિજયદાનસુરિજી માટે કે રામચંદ્રસુરિ માટે જ્યાં કહેવા યોગ્ય કહ્યા છતાં તેમના જે ગુણા લાગ્યા તેની મુક્તકંઠે પ્રશંસા કરવાનું પણ ચૂકયા નથી ! આ આછી સમતાલતા નથી. શ્રી દાનસુરિજી માટે કહેવા યેાગ્ય કહેવા છતાં તેમના ચારિત્રની પ્રશંસા કરવાનું ચૂકયા નથી. અને રામચંદ્રસુરિજી સાથે આટલે આટલેા તિથિ અંગે મતભેદ હાવા છતાં તેમની વકતૃત્વશક્તિની પ્રશ'સા ભારાભાર કરવાનું ચૂકયા નથી !
આમ એકંદર પુસ્તકમાં આપે આપનું લખાણુ ખૂબ જ સમતાલતા રાખીને અને જે વસ્તુ જે રીતે હાય તેને તે રીતે રજૂ કરી છે. કોઈપણ જાતના આવેગમાં તણાયા વિના વસ્તુને યથાતથ્ય રજુ કરી છે.
પંડિત મફતલાલ અવેરચંદ-અમદાવાદ તા. ૨૫-૧૦-૬૭ ૨૨-સમાલાચના-નવામતિના ‘વિવેકદર્શીનનું પ્રદર્શન અને પ્રસ્તાવના તિમિતરણિની અસારતા' લેખક શાસનસંરક્ષક પૂજ્ય પાઠકપ્રવર શ્રી હંસસાગરજી ગણિવર, પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com