Book Title: Nava Vargna Sadhutanu Digdarshan
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir
View full book text
________________
* નવાવર્ગની સાધુતાનું દિગદર્શન પુE ૫૩ વસ્તુતથ્થકો જિસ ટંગસે આપને પ્રસ્તુત કિયા હૈ વહ પ્રશંસનીય હૈ. ઈન દેને પુસ્તકોમેં મુઝે આપકી તાકિશૈલી બહત અછી લગી. શાસનદેવસે યહી પ્રાર્થના હૈકિ–આપકે ધર્મ વ શાસનરાકે કાર્યમેં હંમેશાં મદદ દેતા રહે.
લિ. પાસાગર પંકજ-સાણંદ તા. ૨૫-૧૦-૬૭
૧૯- આપની “વિવેકદર્શનનું–પ્રદર્શન” બૂક મળી, વાંચીબીજાઓને પણ વંચાવી છે. સામા પક્ષને પિતાની અસત્યવાતને યેનકેન નીભાવવા સારૂ સંઘમાં વારે વારે કલેશકારી ચીનગારીઓ મૂક્યા કરવી અને બીજા સૌ દષ્ટ બની રહે, એવી કપરી સ્થિતિમાં આપને અથાગ પરિશ્રમ લઈ એકલા હાથે જ એલવવી ! જે ઘણું જ મુશ્કેલ કાર્ય છે.
આગલ પાછલનું મજબુત સાહિત્ય એકઠું કરી આવે સચોટ અને સણસણતો જવાબ આપવામાં ચાલુ મુનિગણમાં કોઈપણુ જણાતું નથી ? આ સ્થિતિ હોવા છતાં આપે પ્રભુશાસનની સત્ય બીનાનું-સામાપક્ષની કલમ લૂંકી કરી દેવા પૂર્વક-રક્ષણ કરવામાં આવે તેજસ્વી પ્રયાસ વર્ષોથી જારી રાખીને જે શાસનસેવા બજાવી છે તે આપનું જીવન આપે પ્રભુશાસનને સમર્પિત જ કરી દીધું હવાનું પ્રતીક છે.
સત્યોપાસક સુમુક્ષુ-સુરત તા. ૨૪-૧૦-૬૭ ૨૦- આપની “વિવેકદર્શનનું પ્રદર્શન પુસ્તિકા મળી. મેં સાવંત મનનપૂર્વક વાંચી. પુસ્તિકામાં આપે મુદ્દા બરાબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64