________________
પર = નવાવર્ગની સાધુતાનું દિગદર્શન મ સમયે જ પૂરી પાડેલ છે, તે બદલ શાસન પક્ષે ગૌરવ લેવા જેવું છે.
નૂતનપક્ષ, નિજની એક્તા સ્થાપવા માટે શાસનપક્ષને હલકે ચીતરી શ્રીસંઘમાં જે કૂટનીતિથી પ્રોપેગેન્ડા ચલાવી રહેલ છે, તે પ્રોપેગેન્ડાની વિષમતાને ઓળખી લેવા સારૂ શાસનપક્ષને આ પુસ્તિકા ઘણી જ ઉપયોગી પૂરવાર થશે. પિતાને પક્ષ ઘણે ત્યાગી છે અને શાસનપક્ષ સાવ શીથિલ છે એમ બતાવવા માટે તે પક્ષ, પિતાના પ્રચારમાં જે દાંભિક નીતિ-રીતિઓ અપનાવી રહેલ છે, તે જૈનમુનિની શાસ્ત્રોક્ત નીતિ-રીતિથી વિપરીત હોઈને ભવાંતરમાં તે પક્ષને દુઃખદાયક નીવડવાની જાણું દુઃખ થાય છે.
આ પુસ્તિકાનું સમસ્ત લખાણ તે પક્ષને પણ ઉદ્ભરવા હાથ લંબાવે છે, તે આપશ્રીને તે પક્ષ પરત્વે પણ સમભાવ હોવાનું સૂચવે છે. નૂતનપક્ષ તરફથી શાસનપક્ષ સામે ત્રીશેક વર્ષથી ચાલી રહેલાં આવાં દાંભિક અને પ્રચંડ પણ આક્રમણેને આ રીતે આજ સુધી ઘણું ખમીરથી આવા સજ્જડ અને અજેય સામના દર્શક અનેક પુસ્તકે આપે જનસમાજને ચરણે ધરેલ છે તેમાં પણ આ પુસ્તક શેખર છે.
લિ. મુનિ શ્રી યશેભદ્રવિજય (ડેલાવાળા)
- વીરમગામ તા. ૧૪-૧૧-૬૭ ૧૮- આપકે દ્વારા પ્રેષિતપ્રસ્તાવના તિમિરભાસ્કર તથા વિવેકદર્શનનું–પ્રદર્શન' દહી મૈને પઢી. નિષ્પક્ષતયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com